World Cup: વર્લ્ડ કપમાં આજે કોની મેચ, શ્રીલંકા vs ઈયરલેન્ડ, સ્કોટલેન્ડ vs ઓમાન

વર્લ્ડકપની ક્વાલીફાયરમાં શ્રીલંકા દમદાર પ્રદર્શન કરી રહી છે. આયરલેન્ડ વિરુદ્ધ શર્લીંકાની ટીમ પોતાના જીતના પ્રવાહને આગળ વધારશે કે, અટકી જશે. આ પહેલા શ્રીલંકાએ ઓણાનને દશ વિકેટે હરાવીને પ્લાઇન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધારે મજબુત કરી લિધી હતી.

CRICKET

સુપર સિક્સની લડાઇ: દસ ટીમોમાથી ટોપ છ ટીમોને સુપર સિક્સમાં પોતાનુ સ્થાન નક્કી કરશે. શ્રીલંકા અને સ્કોટલેન્ડ બંને ટીમો સુપર સિક્સમાં પોાતની જગ્યા બનાવાનો પ્રયાસ કરશે. શ્રીલંકા વિરુદ્ધ દશ વિકેટથી મળેલી હાર બાદ ઓમાન સ્કોટલેન્ડ સામે પોતાની વાપસી કરવાનો પ્રયાસ કરશે. ઓમાન માટે આ ખૂબ જ મહત્વનો મેચ સાબિત થઇ શકે છે.

બીજી તરફ સ્કોટલેન્ડનું પ્રદર્શન પણ અત્યર સુધી શાનદાર રહ્યુ છે. અત્યાર સધી રમાયેલી બંને મેચોમાં સ્કોટડેન્ડે જીત મેળવી છે. ઓમાન સામે સ્કોટલેન્ડનો પ્રયાસ જીતની હેટ્રીક મારવાનો હશે. પાછળની મેચોમાં સ્કોટલેન્ડે યૂએઇને11 રનથી હરાવ્યુ હતુ. સ્કોટલેન્ડે યૂએઇની જીત માટે 283 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જવામાં ટીમ 171 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી.

શ્રીલંકાની સંભવિત ટીમ: દિમુથ કરુણઆરત્ને, પથુમ નિસાંકા, કુસલ મેંડિસ (વિકેટકિપર), ચેરિથ અસલાંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), વાનિંદુ, હસરંગા, ચમિકાકરુણઆરત્ને, દુષ્મંથા ચમીરા, લાહિરુ કુમારા/ મથીશ પથિરા, મહેશ થીક્ષાના.

આયરલેન્ડની સંભવીત ટીમ પોલ સટાર્લિન, એંડી મેકબ્રાઇન, એંડ્રયૂ બાલબર્ની (કેપ્ટન), હૈરી ટેક્ટર, લોર્કન ટકર (વિકેટકિીર), જોર્જ ડોકરેલ, ગેરથ ડેલાની, માર્ક અડાયર, ગ્રાહમ હ્યુમ, જોશુઆ લિટિલ, બેજામિન વ્હાઇટ.

ઓમાનની સંભવિત ટીમ કશ્યપ પ્રજાપતિ, જતિંદ્ર સિહ, શોએબ ખાન, આકિબ ઇલિયાસ, જીશાન મકસૂદ (કેપ્ટન), મોમહમ્મદ નદિમ, અયાન ખઆન, મોહમ્મદ નસીમ કુર્શી (વિકેટકિપર), જય ઓડિદ્રા, બિલાલ ખાન કૈયાજ બટા.

સ્કોટલેન્ડની સંભવીત ટીમ રિચી બેરિગટન (કેપ્ટન), મેથ્યુ કોસ, આલસ્ડેયર ઇવાંસ, ક્રિસ ગ્રીવ્સ, માઇકલ લીસ્ક, ટોમ મેકિનટોશ, ક્રિસ મેકબ્રાઇડ, બ્રેડન, મેકમલેન, જોર્જ મન્સે, એડ્રીયન નીલ, હમજા તાહિર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X