GT vs MI Qualifier 2: ગુજરાત સામે મેચમાં ફાઇનલ પર મુંબઇની નજર, જાણો બંને ટીમોના આંકડા
IPL 2023, Gujarat Titans vs Mumbai Indians Qualifier: ઇંડિયન પ્રિમિયર લીગ 2023 માં બીજા ક્વાલીફાયર મુકાબલામાં આજે મુંબઇ ઇંડિયન અને ગુજરાત ટાઇટંસ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચે વચ્ચે આજનો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ટીમ માટે આ મુકાબલો કરો યા મરો વાળો છે. મેચ જીતનાર ટીમ સીધી ફાઇનલમાં પહોચશે. ચેન્નઇ સુપર કિગ્સ સામે પહેલા ક્વાલિફાયરમાં ગુજારત ટાઇટંસ ની ટીમની હારનો સમાનો કરવો પડ્યો હતો. જ્યારે એલિમિનેટર મુકાબલામાં મુંબઇએ લખનઉની હરાવી દિધી હતી. આ ક્વાલિફાયર મુકાબલા પહેલા ગુજરાત-મુંબઇના હેડ ટુ હે આકડા અંગે જાણીએ.

ગુજરાત ટાઇટંસ વિરુદ્ધ થનાર ક્વાલિફાયર મુકાબલામાં મુંબઇની નજર ફાઇનલમાં એન્ટ્રી કરવા પર હશે. અત્યાર સુધીમાં 5 વાર આઇફીએલ ખિતાબ જીતી ચુકેલી મુંબઇ ઇંડિયંસની ટીમ 6 વાર ટ્રોફી પર કબ્જો કરવા માગશે. તો ડિફેંડિગ ચૈંપિયન ગુજરાત ટાઇટંસની ટીમ લગાતાર બીજી વાર ફાઇનલમાં જવા માટે તાકાત લગાવી દેશે. આઇપીએલ 2023 માં ગુજરાત ટાઇટંસની ટીમ શાનદાર પ્રદર્શન કરતા પહેલા સ્થાન પર રહી. જ્યારે મુંબઇની ટીમ ચૌથા નબર પર રહી છે. કુલ મળીને ક્વાલિફાઇયર-2 માં બંને ટીમો વચ્ચે કોર્ટ ટક્કર જોવા મળશે.
ગુજરાત ટાઇટંસના ઇંડિયન પ્રીમિયર લીગમાં જુનો ઇતિહાસ નથી. ગુજરાતની ટીમે ગઇ સીજનમાં આઇપીએલમાં શરુઆત કરી હતી. અને ખીતાબ જીતવામાં સફળતા મળી હતી. જ્યાં સુધી બંને ટીમો વચ્ચે હેડ ટુ હેડ આકંડાની વાત હોય તો મુબઇની ટીમ ગુજરાતથી આગળ છે. આઇપીએલમાં ગુજરાત ટાઇટંસ અને મુંબઇ ઇંડિયંસ વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચ રમાઇ છે. જેમા મુંબઇ 2 અને ગુજરાતે એક વાર મુકાબલો જીત્યો છે. આઇપીએલ 2023 માં બને ટીમો વચ્ચે 2 મેચ રમાણી હતી જેમા બંને ટીમોએ 1-1 મેચ જીતી છે. જ્યારે આઇપીએલ 2022 માં મુંભઇએ ગુજરાતને હરાવ્યુ હતુ. આમ મુંબઇને ટીમ આઇપીએલમાં ગુજારત 2-1થી આગળ છે.












Click it and Unblock the Notifications
