1 Day World Cup: આજે કોની કોની મેચ છે. જાણો, શ્રીલંકા vs નીધરલેન્ડ, આયરલેન્ડ vs યૂએસએ
વર્લ્ડકપ ક્વાલીફાયર રાઉન્ડ 2023 માં સુરક સિક્સ રાઉન્ડની શરુઆત થઇ ચૂકી છે. છ ટીમો ને બે ગૃપમાં વહેચી દેવામાં આવ્યા છે. શુક્રવારે એટલે 30 જુનના રોજ સુપર સિક્સનો બીજો રાઉન્ડ રમાડવામાં આવશે. આ મેચમાં શ્રીલંકા અને નેધરલેન્ડની ટીમ સામે સામે ટકરાશે.
શ્રીલંકા અને નેધરલેન્ડ બંને ટીમોનો પ્રયાસ આ મુકાબલામા જીતીને પોતાની સ્થિતિને વધારે સારી કરવાનો રહેશે. નેધરલેન્ડ સામે શ્રીલંકાનું પલડુ ભારે છે. શ્રીલંકાએ વર્લ્ડકપ ક્વાલીફાયર્સમાં રમાયેલા મુકાબલામાં જોરદાર પ્રદર્શન કર્યુ છે. શ્રીલંકાનો પ્રયાસ છે કે, પોતાના સારા પ્રદર્શનને આજે પણ ચાલુ રાખે.
શ્રીલંકાએ પોતાના ચારેય ગૃપમાં મેચ જીતીને પોતાના ગૃપમાં ટોપર રહી છે. નેધરલેન્ડ ચારમાથી ત્રણ ગેમ જીતીને ગૃપમાં બીજા સ્થાને રહી છે. નેધરલેન્ડની ટીમે વેસ્ટઇન્ડીઝને સુપર ઓવરમાં હરાવીને એક મોટો ઉલટ ફેર કર્યો હતો. તો આજે આયરલેન્ડની ટીમ સંયુક્ત રાજ્ય અમેરિકા એટલે કે, યુએસએ સામે પોતાનો દમખમ દેખાડશે.

વર્લ્ડકપ આજની મેચની સંભવીત ટીમો
શ્રીલંકાની ટીમ
પથુમ નિસાંકા, દિમુથ કુરણારત્ને, કુસલ મેડિસ, (વિકેટકિપર), સદિરા સમરવિક્રમ, ચૈરિથ અસલાંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા કેપ્ટન, વાનિન્દુ હસંરંગા, મહીશ થીક્ષાના, કાસુન રાજિયા, લાહિરુ કુમારા
નેધરલેન્ડ ટીમ
સ્કોટ એડવડર્સ (કેપ્ટન વિકેટકિપર), મૈક્સ ઓ ડોઉડ, વિક્રમજીત સિહ, બાસ ડી લીડે, વૈસ્ત બેરેન્સી, તેજા નિદામાનુરુ, શારિજ, અહમદ, આર્યન દત્ત, લોગાન વૈન બીક, સાકીબ જુલ્ફીકર, ક્લેટન ફ્લોઇડા
આયરલેન્ડ ટીમ
પોલ સ્ટર્લિંગ, એડી મેકબરાહન, એડ્રયુ બાલબર્ની (કેપ્ટન), હૈરી ટેક્ટર, લોર્કન ટકર (વિકેટકિપર), જોર્જ ડોકરેલ, ગેરેથ ડેલાની, માર્ક અધાયર, ગ્રાહમ હ્યુમ, જોશુઆ લિટિલ બૈજામિન વ્હાઇટ,
સંયુક્ત રાજ્ય અમેરિકા ટીમ
સ્ટીવ ટેલર, સુશાંત મોદાની, સૈતેજા મુક્કામલ્લા, એરોન જોન્સ (કેપ્ટેન), ગજાનંદ સિહ, શાયન જહાંગીર (વિકેટકિપર), નિસર્ગ પટેલ, જસદિપ સિહ, નેસ્થ્યુશ કેનજિગે, સૌરભ નેત્રાવરલકર, ફાઇલ ફિલિપ












Click it and Unblock the Notifications
