T- 20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાનું એલાન...

20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાના 15 ખેલાડીના નામ જાહેર થઇ ચુક્યા છે. ટીમ ઇન્ડિયામાં એ બધા નામ સામીલ છે જેની લોકોને આશા હતી. ટીમમાં હરભજન સિંહ, પવન નેગી, અને મોહમ્મદ સમીને જગ્યા મળી છે. મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાની કપ્તાની કરશે.

team india

ટીમ ઇન્ડિયા: રોહિત શર્મા, વિરાટ કોહલી, શિખર ધવન, મહેન્દ્ર સિંહ ધોની, રહાને, સુરેશ રૈના, યુવરાજ સિંહ, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડયા, જસપ્રીત બુમરાહ, હરભજન સિંહ, આશિષ નેહરા, પવન નેગી, મોહમ્મદ સમી.

ટીમમાં પવન નેગી અને મોહમ્મદ સમીને જગ્યા મળી છે. ટીમ ઇન્ડિયામાં જે રીતે હરભજન સિંહ અને યુવરાજ સિંહને જગ્યા આપવામાં આવી છે તેને જોઈ ને લાગે છે અનુભવની ટીમમાં સારી આવી કદર કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X