For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC મહિલા વિશ્વ કપ 2017: જાણો ક્યારે રમાશે ઇન્ડિયાની મેચ?

આઇસીસી મહિલા વિશ્વ કપ 2017નો સંપૂર્ણ કાર્યક્રમ જાણો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

24 જૂન ને શનિવારથી વચ્ચે આઇસીસી મહિલા વિશ્વ કપ 2017 શરૂ થનાર છે, જેમાં 8 દેશની ટીમો ભાગ લેશે. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017 હોસ્ટ કર્યા બાદ હવે ઇંગ્લેન્ડ અને વેલ્સ 50 ઓવરની અન્ય એક વિશ્વ સ્તરની ટૂર્નામેન્ટ હોસ્ટ કરવા જઇ રહ્યાં છે. આ ટૂર્નામેન્ટની 11મી આવૃત્તિ છે.

કુલ 8 ટીમો આ વિશ્વ કપમાં ભાગ લેશે અને ટોપ 4 ટીમો સેમિ-ફાઇનલમાં પ્રવેશ કરશે. કુલ 31 મેચ રમાશે, જે બ્રિસ્ટલ, ડર્બી, લીસેસ્ટર, ટાઉનટન અને લૉર્ડ્સમાં રમાશે થશે. આમાંથી 10 મેચો ટીવી પર લાઇવ બ્રોડકાસ્ટ થશે.

icc women's world cup 2017

આઇસીસી મહિલા વિશ્વ કપ 2017નો સંપૂર્ણ કાર્યક્રમઃ

મેચ 1 - 24 જૂન, શનિવાર - ઇંગ્લેન્ડ વિ. ભારત - બ્રિસ્ટલ - 3 PM IST
મેચ 2 - 24 જૂન, શનિવાર - ન્યૂઝીલેન્ડ વિ. શ્રીલંકા - બ્રિસ્ટલ - 3 PM IST
મેચ 3 - 25 જૂન, રવિવાર - પાકિસ્તાન વિ. દ.આફ્રિકા - લીસેસ્ટર - 3 PM IST
મેચ 4 - 26 જૂન, સોમવાર - ઑસ્ટ્રેલિયા વિ. વેસ્ટઇન્ડિઝ - સૉમરસેટ - 3 PM IST
મેચ 5 - 27 જૂન, મંગળવાર - ઇંગ્લેન્ડ વિ. પાકિસ્તાન - લીસેસ્ટર - 3 PM IST
મેચ 6 - 28 જૂન, બુધવાર - દ.આફ્રિકા વિ. ન્યૂઝીલેન્ડ - ડર્બી - 3 PM IST
મેચ 7 - 29 જૂન, ગુરૂવાર - વેસ્ટઇન્ડિઝ વિ. ભારત - સમરસેટ - 3 PM IST
મેચ 8 - 29 જૂન, ગુરૂવાર - શ્રીલંકા વિ. ઑસ્ટ્રેલિયા - બ્રિસ્ટલ - 3 PM IST
મેચ 9 - 2 જુલાઇ, રવિવાર - ઇંગ્લેન્ડ વિ. શ્રીલંકા - સમરસેટ - 3 PM IST
મેચ 10 - 2 જુલાઇ, રવિવાર - ઑસ્ટ્રેલિયા વિ. ન્યૂઝીલેન્ડ - બ્રિસ્ટલ - 3 PM IST
મેચ 11 - 2 જુલાઇ, રવિવાર - ભારત વિ. પાકિસ્તાન - ડર્બી - 3 PM IST
મેચ 12 - 2 જુલાઇ, રવિવાર - દ.આફ્રિકા વિ. વેસ્ટઇન્ડિઝ - લેસેસ્ટર - 3 PM IST
મેચ 13 - 5 જુલાઇ, બુધવાર - ઇંગ્લેન્ડ વિ. દ.આફ્રિકા - બ્રિસ્ટલ - 3 PM IST
મેચ 14 - 5 જુલાઇ, બુધાવાર - શ્રીલંકા વિ. ભારત - ડર્બી - 3 PM IST
મેચ 15 - 5 જુલાઇ, બુધવાર - પાકિસ્તાન વિ. ઑસ્ટ્રેલિયા - લીસેસ્ટર - 3 PM IST
મેચ 16 - 6 જુલાઇ, ગુરૂવાર - ન્યૂઝીલેન્ડ વિ. વેસ્ટ ઇન્ડિઝ - સમરસેટ - 3 PM IST
મેચ 17 - 8 જુલાઇ, શનિવાર - ન્યૂઝીલેન્ડ વિ. પાકિસ્તાન - સમરસેટ - 3 PM IST
મેચ 18 - 8 જુલાઇ, શનિવાર - દ.આફ્રિકા વિ. ભારત - લેસીસ્ટર - 3 PM IST
મેચ 19 - 9 જુલાઇ, રવિવાર - ઇંગ્લેન્ડ વિ. ઑસ્ટ્રેલિયા - બ્રિસ્ટોલ - 3 PM IST
મેચ 20 - 9 જુલાઇ, રવિવાર - વેસ્ટ ઇન્ડિઝ વિ. શ્રીલંકા - ડર્બી - 3 PM IST
મેચ 21 - 11 જુલાઇ, મંગળવાર - વેસ્ટ ઇન્ડિઝ વિ. પાકિસ્તાન - લેસીસ્ટર - 3 PM IST
મેચ 22 - 12 જુલાઇ, બુધવાર - શ્રીલંકા વિ. દ.આફ્રિકા - સમરસેટ - 3 PM IST
મેચ 23 - 12 જુલાઇ, બુધવાર - ઑસ્ટ્રેલિયા વિ. ભારત - 3 PM IST
મેચ 24 - 12 જુલાઇ, બુધવાર - ઇંગ્લેન્ડ વિ. ન્યૂઝીલેન્ડ - ડર્બી - 3 PM IST
મેચ 25 - 1 જુલાઇ, શનિવાર - દ.આફ્રિકા વિ. ઑસ્ટ્રેલિયા - સમરસેટ - 3 PM IST
મેચ 26 - 15 જુલાઇ, શનિવાર - ઇંગ્લેન્ડ વિ. વેસ્ટ ઇન્ડિઝ - બ્રિસ્ટલ - 3 PM IST
મેચ 27 - 15 જુલાઇ, શનિવાર - ભારત વિ. ન્યૂઝીલેન્ડ - ડર્બી - 3 PM IST
મેચ 28 - 15 જુલાઇ, શનિવાર - પાકિસ્તાન વિ. શ્રીલંકા - લેસીસ્ટર - 3 PM IST

-------------------------------------------------------

મેચ 29 - 18 જુલાઇ, મંગળવાર - પહેલી સેમિ-ફાઇનલ - 3 PM IST
19 જુલાઇ, બુધવાર - સેમિ-ફાઇનલ 1(રિસર્વ ડે) - 3 PM IST

મેચ 30 - 20 જુલાઇ, ગુરૂવાર - બીજી સેમિ-ફાઇનલ - 3 PM IST
21 જુલાઇ, શુક્રવાર - સેમિ-ફાઇનલ 2(રિસર્વ ડે) 3 PM IST

-------------------------------------------------------

મેચ 31 - 23 જુલાઇ, રવિવાર - ફાઇનલ મેચ - 3 PM IST
24 જુલાઇ, સોમવાર - ફાઇનલ(રિસર્વ ડે) - 3 PM IST

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Here is the Full schedule of ICC Women's World Cup 2017.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X