બેસ્ટ 11: ભારતીય ઇતિહાસના અત્યાર સુધીના 11 બેસ્ટ ટેસ્ટ ખિલાડી
ભારતીય ક્રિકેટ ઇતિહાસની 500મી ટેસ્ટ મેચ રમતા પહેલા જ અત્યાર સુધીના ભારતના બેસ્ટ 11 ટેસ્ટ ખેલાડીઓની લિસ્ટ આવી ચુકી છે. આ લિસ્ટને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 20 સપ્ટેમ્બરે પોતાની વેબસાઈટ પર મૂકી છે. આ ખેલાડીઓને ક્રિકેટ ફેન્સ ઘ્વારા પસંદ કરવામાં આવ્યા છે.
ભારત કાનપુરના ગ્રેનપાર્ક મેદાનમાં 22 સપ્ટેમ્બરે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ રમશે. તે ખાસ અવસર પર જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતના ગ્રેટ 11 ટેસ્ટ ખેલાડીઓને પસંદ કરવાની લોકોને જણાવ્યું હતું.

આ લિસ્ટમાં ભારતના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને સૌથી વધારે વોટ મળ્યા છે. ધોનીને વિકેટકીપર કેટેગરીમાં 93 ટકા વોટ મળ્યા છે.
તો એક નજર કરો ભારતીય ઇતિહાસના અત્યાર સુધીના 11 બેસ્ટ ટેસ્ટ ખિલાડી...
1. સુનિલ ગાવસ્કર (63 ટકા વોટ)
2. વિરેન્દ્ર સેહવાગ (63 ટકા વોટ)
3. રાહુલ દ્રવિડ (76 ટકા વોટ)
4. સચિન તેંડુલકર (77 ટકા વોટ)
5. વીવીએસ લક્ષ્મણ (37 ટકા વોટ)
6. સૌરવ ગાંગુલી (25 ટકા વોટ)
7. મહેન્દ્ર સિંહ ધોની (93 ટકા વોટ)
8. કપિલ દેવ (58 ટકા વોટ)
9. અનિલ કુમ્બલે (75 ટકા વોટ)
10. હરભજન સિંહ (44 ટકા વોટ)
11. ઝહીર ખાન (48 ટકા વોટ)












Click it and Unblock the Notifications
