WPL માં વાઇડ બોલ પર લેવામાં આવ્યો સફળ DRS, મુંબઇ ઇંડિયાન્સે ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવ્યુ
મુંબઇ ઇંડિયાન્સ માટે હરમનપ્રીત કૌરે ધમાકેદાર અંદારમાં બેટિગ કરી હતી.ી 22 બોલમાં અર્ધશતક ફટકારીને ટીમને મોટા સ્કોર સુધી પહોચાડી દિધુ હતુ.
WPL2023: મહિલા પ્રીમિયર લીગમાં મુંબઇ ઇંડિયન્સે ધમાકેદાર અંદાજમાં શરુઆત કરી હતી. ટૂર્નામેટની પહેલી જ મેચમાં મુંબઇએ ગુજરાતને મોટા અંતરથી હરાવ્યુ હતુ. પહેલી બેટિગ કરતા મુંબઇ ઇંડિયાન્સ 5 વિકેટ પર 207 રનનો વિશાળ સ્કોર બોર્ડ પર લગાવી દિધો હતો. ત્યાર બાદ ગુજરાત માટે તેનો વિછો કરવો સરળ નહોતુ. જવાબમાં ગુજરાતે 9 વિકેટ પર 64 રન બનાવ્યા હતા. મુંબઇએ 143 રનથી જીત મેળવી હતી. ગુજરાત માટેરમતી બેધ મૂની રિટાયર્ડ હર્ટ થયા બાદ પરત નહોતી ફરી.

યાસ્તિકા ભાટિયા 1 અને નતાલી સીવર 23 ની વિકેટ ગુમાવ્યા બાદ મુંબઇ ઇડિયન્સે માટે હૈલી મેથ્યુજ તાબડતોબ અંદાજમાં રમતા સ્કોર બોર્ડ રનોની ગતી આપવાનું ચાલુ રાખ્યુ હતુ. તેનુ દુર્ભાગ્ય હતુ કે, તે અર્થ શતક ના બનાવી શકી અને 31 બોલમાં 47 રન બનવીને આઉટ થઇ ગય હતી. તેણે 3 ચૌકા અે 4 છક્કા માર્યા હતા. ત્યાર બાદ હરપમનપ્રીત કોરે મોર્ચો સંભાળ્યો હતો. તેણે મેથ્યુ કરતા પણ ઝડપી રમતા 22 બોલમાં અર્ધશતક પુરુ કરવામાં સફળ રહી હતી. હરમનપ્રીત કૌરે 30 બોલનો સામનો કરીને 65 રન બનાવ્યા હતા. ત્યાર બાદ આ સિલસિલો અમેલિયા કેર પણ ચાલુ રહ્યો હતો. તેણે 24 બોલમાં 45 રન કર્યા હતા. ત્યાર બાદ મુંબઇ ઇંડિયન્સે 5 વિકેટ ગુમાીને 207 રનનો વિશાળ સ્કોર ખડકી દિધો હતો.
જવાબમાં રમતા ગુજરાતની શરુઆત ખરાબ રહી હતી. હરલીન દેઓલ અને એશ્લે ગાર્ડનરે ખાતુ ખોલ્યા વગર આઉટ થઇ ગઇ હતી. કેપ્ટન બેથ મૂનીએ ઇજા થતા રિટાયર્ડ થિ હતી. ત્યાર બાદ ટીમની સ્થિતિ ખરાબ થતિ ગઇ હતી. અને સતત તેના વિકેટ પડતા રહ્યા. 23 રનના કુલ સ્કોર પર ગુજરાત જાયટ્સે પોતાના 7 વિકેટ ગુમાવી દિધા હતા.
ત્યાર બાદ ગુજરાતે 9 વકેટ પર 64 રન બનાવ્યા હતા. અે મુંબઇ ઇંડિયાન્સ 143 રનોથી જીત મેળવી હતી. મુંબઇ માટે સાઇકા ઇશાકે 4 વિકેટ ઝડપી હતી. 13 મી ઓવરમાં ઇશકે મોનિકા પટેલને અંતિમ બોલમાં નાખી હતી. અમ્પાયરે વાઇડ આપ્યો હતો. હરમનપ્રિત કૌરે ડીઆરએસ લીધો અને અ્મ્પાયરે વાઇડને નિર્ણય બદલવો પડ્યો હતો . ટૂર્નામેન્ટમાં પહેલીવાર એવુ થયુ કે, આ લીગમાં આ નિયમ છે.












Click it and Unblock the Notifications
