CSK vs GT Fianal: ચેન્ન્ઇ સુપર કિગ્સની સંભવિત એકાદશ, ફાઇનલમાં ટીમમાં બદલાવની શક્યતા

IPL 2023 Fanal, CSK Plaing 11 Prediction: આઇપીએલ ફાઇનલમાંજીત બાદ ચૈન્નઇ સુપર કિગ્સ પાચમી વાર ચૈમ્પિયન બનશે. કે ગુજરાત ટાઇટન્સ લગાતાર બીજી વાર ખિતાબ મેળવવામાં સફળ થશે. દરેક આની ચર્ચા કરી રહ્યા છે. ફેન્સ પણ ઉત્સુક દેખાઇ રહ્યા છે. 28 મેની સાંજે ફાઇનલ મેચ બાદ ચેમ્મીયન્સની ખબર પડી જશે.

IPL 2023

ચેન્નઇ સુપર કિગ્સ પાસે ધોનીની લીડરશિપ એક પ્લસ પોઇન્ટ છએ. માહી આ ટીમને ચાર વાર પોતાની કેપ્ટનશીપમાં ખિતાબ અપાવી ચૂક્યો છે. ગુજરાત સામે ચેન્નઇ સુપર કિગ્સની પ્લેઇગ ઇલેવન કેવી હશે. તેને લઇને એક વિશ્લેષણ કરવામાં આવ્યુ છે.

ઓપિનિગ સ્લૉટમાં ચેન્નઇ પાસે બે ધઆકડ ખેલાડી છે. ઋતુરાજ ગાયકવાડે પ્રભાવશાળી ક્રિકેટ રમી રહ્યા છે. પાવરપ્લે દરમિયાન તેની રમત ધમાકેદાર રહે છે. બીજી ઓપનિગ બેટ્સમેનનું નામ ડેવોન કોન્વે છએ. આ બંને બેટ્સમેન ચેન્નઇ સુપર કિગ્સને એક સારી શરુઆત અપાવાની જવાબદારી છે.

શિવમ દૂબેએ ધમાકો કર્યો છએ. તેણે આસમાની શોટ રમતા બોલર માટે મુશ્કેલી ઉભી કરી છે. આ સિવાય મધ્યક્રમના આ અજિક્ય રહાણએની ટીમમાં રહશે. અને અમ્બાતી રાયડૂપણ છે. આ બંનેના શોટ ક્ષમતાથી હર કોઇ વાકેફ છે. કેપ્ટન મહેન્દ્ર સિહ ધોની વિકેટકિપર તરીકે બેટિગ પ્લેઇંગ ઇલેવનમાં રહેશે.

ટી20 માટે ઓલ રાઇન્ડર એક મહત્વનો ભાગ હોય છએ. બેટિગ અને બોલિગથી સક્ષણ ઓલ રાઉન્ડર પોતાના દમ પર મેચ જિતાડી શકે છએ. ચેન્નઇની ટીમ પાસે એવા બે ઓલરાઉન્ડર છે. તેમમા પહેલુ નામ મોઇન અલીનું આવે છે. બીજુ નામ રવિન્દ્ર જાડેજા છે.

બોલિગમાં તુષાર દેશપાંડે, લગાતાર પ્રભાવિ કરનાર કામ કરી રહ્યા છે. તે સિવાય દીપક ચહર પણ ટીમમાં હશે. એક વાર વધુ નામ પથિરાનાનું છે. જો કે તેમની ટીમમાં શામિલ કરવા કે પર સ્પીનર તીક્ષ્ણને બહાર બેઠવુ પડી શકે છે.

ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિક્યે રહાણે, અમ્બાતી રાયડૂ, શિવમ દુબે, મોઇન અલી, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્રસિહ ધોની ( કેપ્ટન ), દિપક ચહર, તુષાર દેશપાંડે, માહીશ, તીક્ષ્ણ?પથિરાના.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X