તો આનો વીડિયો જોઇને બોલિંગ કરે છે બુમરાહ....

ટી 20 વર્લ્ડકપ માં શાનદાર બોલિંગ કરનાર બુમરાહ એ કહ્યું કે તેઓ વસીમ અકરમ, બ્રેટ લી અને મિચેલ જોન્સન ના વીડિયો જોઇને બોલિંગ કરતા હતા. બુમરાહ એ આ ખેલાડીઓને પોતાના પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા છે. બુમરાહ એ કહ્યું કે આમ તો ઘણા ખેલાડીઓને તેઓ પસંદ કરે છે પરંતુ વસીમ અકરમ, બ્રેટ લી અને મિચેલ જોન્સન તેના પ્રેરણાસ્ત્રોત છે.

jasprit bumrah

બુમરાહ એ કહ્યું કે તેને મિચેલ જોન્સન, લસિત મલીંગા અને ઝહિર ખાન પાસેથી ઘણી શીખવા મળ્યું છે. બુમરાહએ કહ્યું કે તેનો કોઈ જ રોલ મોડેલ નથી તેને બધા જ ખેલાડીઓ પાસેથી શીખવાની કોસિસ કરી છે. હાલમાં જ રમાયેલી ટી20 વર્લ્ડકપ માં બુમરાહનું પ્રદ્સન ખુબ જ સુંદર રહ્યું હતું.

-

-

-

-

-

-

-

-

-

પોતાના સાથી ખેલાડીઓના વખાણ કરતા બુમરાહ એ કહ્યું કે ટીમ ઇન્ડિયાનો ભાગ બનવામાં ટીમના સાથ ખેલાડીઓએ ખુબ જ મદદ કરી છે. બુમરાહ એ કહ્યું કે તે પોતાનું પ્રદ્સન વધારે ને વધારે સારું કરવા માટે ખુબ જ પ્રયાસ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X