For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICC World Cup 2019: સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પહેલા બેટિંગને પસંદ કરી

ICC World Cup 2019: સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પહેલા બેટિંગને પસંદ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ આઈસીસી વર્લ્ડ કપમાં પોતાનો પહેલો મુકાબલો આજે સાઉથ આફ્રિકા સામે રમવા જઈ રહ્યું છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. વર્લ્ડ કપ વોર્મઅપ મેચમાં ભારતીય ટીમ 1 મેચ હારી જ્યારે 1 મેચ બાંગ્લાદેશ સામે જીતી હતી. સાઉથ આફ્રિકા વર્લ્ડ કપની બે મેચ રમી ચૂક્યું છે જેમાની બંને મેચમાં સાઉથ આફ્રિકાએ હારનો સામનો કરવો પડ્યો.

ધી રોઝ બાઉલ સ્ટેડિયમમમાં બંને ટીમના રેકોર્ડ

ધી રોઝ બાઉલ સ્ટેડિયમમમાં બંને ટીમના રેકોર્ડ

સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે ધી રોજ બાઉલ સ્ટેડિમયમમાં આજનો મુકાબલો રમાનાર છે. આ મેદાન પર બંને ટીમના રેકોર્ડ પર ધ્યાન નાખીએ તો ભારતે આ મેદાનમાં કુલ 3 મેચ રમી છે જેમાંથી એક મેચ પર જીત હાંસલ કરી છે. ભારતને કેન્યા વિરુદ્ધ 11 સપ્ટેમ્બર 2014 મુકાબલામાં જીત હાંસલ થઈ હતી, જ્યારે તે બાદની બંને મેચ ગુમાવી દીધી હતી. ભારતે અહીં બે મેચ મેજબાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2007 અને 2011માં રમી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકાએ પણ અહીં 3 મેચ રમી છે. જેમાંથી ટીમે 2003માં ઝિમ્બાબ્વે અને 2012માં ઈંગ્લેન્ડ સામે જીત નોંધાવી હતી. ત્રીજી મેચમાં મેજબાન ઈંગ્લેન્ડ સામે 2017માં સાઉથ આફ્રિકાએ હારનો સામનો કરવો પડ્યો હતો.

પ્લેઈંગ ઈલેવન ભારત

પ્લેઈંગ ઈલેવન ભારત

શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, એમએસ ધોની, કેદાર જાદવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ

સાઉથ આફ્રિકા પ્લેઈંગ ઈલેવન

સાઉથ આફ્રિકા પ્લેઈંગ ઈલેવન

હાશિમ આમલા, ક્વિન્ટન ડિકોક, ફાફ ડુ પ્લેસિસ, રસ્સિ વાન ડેર ડસ્સેન, ડેવિડ મિલર, જેપી ડ્યૂમીની, એન્ડિલ ફેહલુકવાયો, ક્રિસ મોરિસ, ટી શમસી, કગીસો રબાડા, ઈમરાન તાહિર.

ICC World Cup 1983: જ્યારે ભારત પહેલી વખત બન્યું હતું ચેમ્પિયન, રચ્યો ઈતિહાસICC World Cup 1983: જ્યારે ભારત પહેલી વખત બન્યું હતું ચેમ્પિયન, રચ્યો ઈતિહાસ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ICC World Cup 2019: south africa won the toss and opt to bat first
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X