IND vs AUS: પહેલી ODI માટે ઓસ્ટ્રેલિયાની સંભાવિત પ્લેઈંગ Xi

IND vs AUS: પહેલી ODI માટે ઓસ્ટ્રેલિયાની સંભાવિત પ્લેઈંગ Xi

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરીઝનો પહેલો મુકાબલો સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં કાલથી શરૂ થઈ રહ્યો છે. આ મેચ ભારતીય સમયાનુસાર સવારે 9 વાગ્યેથી રમાશે અને વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા એરોન ફિન્ચ એન્ડ કંપનીનો સામનો કરશે.

Australias probable playing Xi

ઓસ્ટ્રેલિયાની ટીમે જ્યારે પાછલી વખતે ભારતનો પ્રવાસ કર્યો હતો ત્યારે ટીમ ઈન્ડિયાને વનડે સીરીઝમાં 2-1થી માત મળી હતી. જે બાદ બંનેએ વર્લ્ડ કકપંમાં એકબીજા સામે મુકાબલો કર્યો જેમાં ભારતીય ટીમ જીતી હતી.

ઓસ્ટ્રેલિયા પાસે ઘણા સારા બેટ્સમેન છે. ડેવિડ વોર્નર અને એરોન ફિંચ ઓપનિંગમાં બેટિંગ કરવા માંગશે. જ્યારે સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેનેનો ક્રમ ક્રમશઃ નંબર ત્રણ અને ચાર પર હશે.

આ ઉપરાંત માર્કસ સ્ટોઈનિસ અને ગ્લેન મેક્સવેલ મધ્યમ ક્રમમાં ઉતરશે. સ્ટોઈનિસ જ્યાં ફિનિશરની ભૂમિકામાં હશે, જ્યારે મેક્સવેલે આઈપીએલ 2020ના ખરાબ પ્રદર્શનથી ઉભરવું પડશે.

કાંગારુઓની બોલિંગની ધારને પેટ કમિંસ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ તેજી પ્રદાન કરસે અને એડમ જામ્પા એકમાત્ર સ્પિનર હશે.

ઓસ્ટ્રેલિયા સંભાવિત ઈલેવનઃ ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશાને, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી, પેટ કમિંસ, મિશેલ સ્ટાર્ક, જોશ એજલવુડ અને એડમ જામ્પા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X