Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

WI vs IND: ભારતે વેસ્ટઇંન્ડીજને 200 રનથી હરાવીને સીરીજ 2-1 થી જીતી લીધી

ભારતે ત્રીજી અને અંતિમ વનડેમાં વેસ્ટઇન્ડિજને 200 રને હરાવીને સીરીજ 2-1થી જીતી લીધી હરતી. પહેલા બેટિગ કરતા ભારતે 5 વિકેટ પર 351 રન બનાવ્યા હતા. વેસ્ટઇન્ડીજની ટીમ 151 રનના સ્કોર પર આઉટ થઇ ગઇ હતી. ભારતની વેસ્ટઇન્ડિજમાં સાતમી સીરિજની જીત છે.

crcket

ટોસ હારીને પહલા રમવા ઉતરેલી ભારતીય ટીમે ધમાકેદાર શરુઆત કરી હતી. ઇશાન કિશન અને ગિલની જોડીએ મળીને રનની વરસાદ કરી દિધો હતો. પહેલી વિકેટની ભાગીદારી માટે 143 રન ફટકાર્યા હતા. ઇશાન કિશન અને સીરિજમાં લગાતાર ત્રીજી ફિફ્ટી અને 77 રન બનાવીને આઉટ થયો હતો. ગાયકવાડનુ બેટ ચાલ્યુ નહોતુ. અને 8 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.

ગિલે પોતાની બેટિગથી બધાનુ દિલ જિતી લિધુ હતો તેણે 85 રન બનાવ્યા હતા. આ સિવાય સંજુ સૈમસને આક્રમક અંદાજમાં રમતા 41 બોલમાં 51 રન ફટકાર્યા હતા. શારુ શરુઆતનો ફાયદો દરેક ખેલાડીએ ઉઠાવ્યો હતો . કેપ્ટન પાંડ્યા પણ પાછળ નહોતો રહ્યો.

હાર્કિક પાડ્યાએ અને સૂર્યકુમાર યાદવ વચ્ચે મહત્વની ભાગીદારી થઇ હતી. સુર્યા35 રન બનાવીને આઉટ થયો હતો. પાંડ્યાએ અત સુધી રમતા 52 બોલમાં 70 રન ફટકાર્યા હતા. તેના બેટમાથી 5 સિક્સર અને 4 ચોકા નિકળ્યા હતા. આમ ભારતીય ટીમે 351 રનનો વિશાળ સ્કોર ખડકી દિધો હતો .

જવાબમાં રમતા વેસ્ટઇંડિજે બ્રેડન કિગની વિકેટ જલ્દી ગુમાવી દિધી હતી. તે ખાતુ ખોલ્યા વગર આઉટ થઇ ગયા હતા. ત્યાર બાદ કાયલ મેયર્સ 4 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. સ્થિતિ લગાતાર ખરાબ થતી જતી હતી. એક બાદ એક વિકેટ પડતા રહ્યા. એલિક અથન્જે 32 રન બનાવ્યા હતા.

ભારતીય બોલર્સે વેસ્ટઇન્ડિજ ને દબાવમાથી બહાર આવાની તક જ નહોતી આપી અને નિયમિત અંતરાલ પર વિકેટના પાડી હતી 8 વિકેટ પડ્યા બાદ અલ્જારી જોસેફે 26 રનોની ઇનિગ્સ રમી હતી. તેની સાથે ગુડાકેશ મોતી પણ ટકીને રમ્યો હતો. તે 39 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ટીમ 151 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. શાર્દુલ ઠાકુરે 4 વિકેટ ઝડપી હતી. અને મુકેશ 3 વિકેટ લીધી હતી. જ્યારે કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X