For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IndvAus: ભારતીય બોલર્સનો વિશ્વ રેકોર્ડ, ઑસ્ટ્રેલિયન નતમસ્તક

ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ટીમે બનાવ્યો અનોખો રેકોર્ડ

By Shachi
|
Google Oneindia Gujarati News

ઑસ્ટ્રેલિયા સામેની 5 મેચોની વન ડે સીરિઝમાં 4-1થી વિજય મેળવ્યા બાદ વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે રાંચીમાં પણ એ જ પ્રકારે ધમાકેદાર શરૂઆત કરી હતી. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ટી-20 મેચ રાંચીમાં રમાઇ હતી, જેમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 9 વિકેટ સાથે માત આપવા સાથે જ એક અનોખો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ રેકોર્ડ ભારતીય બોલર્સે બનાવ્યો છે. પહેલી ટી-20 મેચમાં ભારતીય બોલર્સે 8માંથી 6 વિકેટ બોલ્ડ આઉટ કર્યા હતા, જે વિશ્વ રેકોર્ડ છે.

ind vs aur t20

આવું પહેલીવાર થયું છે કે, ટી20 મેચમાં ઑસ્ટ્રેલિયાના 6 બેટ્સમેન બોલ્ડ થયા હોય. ભારતીય ટીમ પહેલાં ચાર અન્ય ટીમ આ વિશ્વ રેકોર્ડ બનાવી ચૂકી છે. આ 6 વિકેટમાંથી કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ લીધી હતી, એક બેટ્સમેનને વિરાટ કોહલીને રન આઉટ કર્યા તથા યુજવેન્દ્ર ચહલએ ગ્લેન મેક્સવેલને આઉટ કર્યા હતા. છેલ્લી ચાર પાળીઓમાં આ ચોથીવાર યુજવેન્દ્ર ચહલે ગ્લેન મેક્સવેલને આઉટ કર્યા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Indian bowlers equals record bowled in T20 against Australia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X