KXIP vs GL: ગુજરાત લાયન્સે પંજાબને 6 વિકેટથી હરાવ્યું

આઇપીએલ 2017ની 47મી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને ગુજરાત લાયન્સ વચ્ચે રમાઇ હતી.

આઇપીએલ 10 ની 47મી મેચ આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને ગુજરાત લાયન્સ વચ્ચે મોહાલીના આઇ.એસ.બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઇ હતી. આઇપીએલની રેસમાંથી બહાર થઇ ચૂકેલ ગુજરાત લાયન્સની ટીમ આ સિરીઝમાં વાપસી કરવાની ભરપૂર કોશિશ કરશે.

GL vs KXIP
  • ગુજરાત લાયન્સે 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 192 રન બનાવ્યા છે.
  • રવિન્દ્ર જાડેજા(7) અને દિનેશ કાર્તિક(35) નોટ આઉટ.
  • ગુજરાની ચોથી વિકેટ એરોન ફિંચ(2)ના રૂપમાં પડી, આ વિકેટ પણ સંદીપ શર્માએ લીધી.
  • ગુજરાતની ત્રીજી વિકેટ સુરેશ રૈના(39)ના રૂપમાં પડી, આ વિકેટ સંદીપ શર્માએ લીધી.
  • ગુજરાત લાયન્સની બીજી વિકેટ ઇશાન કિશન(29)ના રૂપમાં પડી, આ વિકેટ નટરાજને લીધી.
  • ગુજરાતને પહેલો ફટકો, ડ્વેન સ્મિથ 74 રન બનાવી આઉટ, ગ્લેન મેક્સવેલે આ વિકેટ લીધી.
  • ગુજરાત લાયન્સે 5.4 ઓવરમાં 55 રન બનાવી લીધા છે. સારી વાત એ છે કે હજી સુધી તેણે એક પણ વિકેટ નથી ગુમાવી.
  • ગુજરાત લાયન્સે 5 ઓવરમાં 49 રન બનાવી એક સારી શરૂઆત કરી છે.
  • ગુજરાત લાયન્સે 4.5 ઓવરમાં 45 રન ફટકાર્યા છે. જીતવા માટે ગુજરાત લાયન્સને 190 રનની જરૂર છે.
  • ગુજરાત લાયન્સે 3 ઓવરમાં 23 રન ફટકાર્યા છે.
  • 1.5 ઓવરમાં ગુજરાત લાયન્સે 16 રન કર્યા છે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વગર.
  • કિંગ્સ ઇલેવન પંજાબના 189 સ્કોરને પાર કરવા ગુજરાત લાયન્સ ઉતર્યું મેદાનમાં.
  • તો બીજી તરફ હાશિમ અમલાએ આઇપીએલ 10ની આ સીરીઝમાં બીજી વખત શાનદાર સદી ફટકારી છે.
  • આ સાથે જ કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 189 રન બનાવ્યા છે.
  • કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે 15 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 123 રન બનાવ્યા છે.
  • કિંગ્સ ઇલેવન પંજાબના હાશિમ અમલા(61) અને શૉન માર્શ(56) ક્રિઝ પર છે.
  • હાશિમ અમલાએ અર્ધ-સદી પૂરી કરી, ટીમનો સ્કોર 100ની પાર
  • પંજાબની ટીમને પહેલો ફટકો માર્ટિન(2)ના રૂપમાં પડ્યો, આ વિકેટ પ્રદીપે લીધી.
  • ગુજરાત લાયન્સની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X