For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ABD હિરો, હાર્યું ગુજરાત, બેંગ્લોર ફાઈનલમાં...

By Desk
|
Google Oneindia Gujarati News

ક્રિકેટ એવી રમત છે જ્યાં ગમે તે સમયે બાજી પલટાઈ શકે છે. એવું જ થયું ગઈ કાલે બેંગલોરના ચિન્નાસ્વામી મેદાનમાં જ્યાં આઈપીએલની પહેલી સેમીફાઈનલ મેચ ગુજરાત અને બેંગ્લોર વચ્ચે રમાઈ રહી હતી. આ મેચમાં એબીડી ની શાનદાર બેટિંગથી બેંગ્લોર ફાઈનલમાં પહોચી ચુક્યું છે.

ગુજરાતની ટીમે બધી જ રીતે સારી ઇન્નીંગ રમીને 159 રન બનાવ્યા હતા. એટલું જ નહી પરંતુ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, ગેલ, રાહુલ અને વોટસન ને સસ્તામાં આઉટ કરીને પવેલિયન ભેગા કરી નાખ્યા હતા.

ગુજરાત બધી જ રીતે મેચમાં કાબુ રાખીને બેઠું હતું પરંતુ તેઓ એબીડીને ના રોકી શક્યા. એબીડી એ શાનદાર બેટિંગ કરીને બેંગ્લોરને ફરીથી મેચમાં લાવી દીધું અને મેચ જીતીને ટીમ ને ફાઈનલમાં પણ પહોચાડી દીધા.

આઈપીએલ 2016

આઈપીએલ 2016

એબીડીએ 47 બોલમાં 79 રન બનાવ્યા હતા

આઈપીએલ 2016

આઈપીએલ 2016

79 રનમાં 5 છક્કા અને 5 ચોક્કા પણ શામિલ હતા.

આઈપીએલ 2016

આઈપીએલ 2016

એબીડીનો સાથ આપ્યો હતો ઇક્બલ અબ્દુલ્લા એ જેને 25 બોલમાં 33 રન બનાવ્યા હતા.

આઈપીએલ 2016

આઈપીએલ 2016

ગુજરાત બધી જ રીતે મેચમાં કાબુ રાખીને બેઠું હતું પરંતુ તેઓ એબીડીને ના રોકી શક્યા.

આઈપીએલ 2016

આઈપીએલ 2016

એબીડી ની શાનદાર બેટિંગથી બેંગ્લોર ફાઈનલમાં પહોચી ચુક્યું છે.

આઈપીએલ 2016

આઈપીએલ 2016

એબીડી એ શાનદાર બેટિંગ કરીને બેંગ્લોરને ફરીથી મેચમાં લાવી દીધું અને મેચ જીતીને ટીમ ને ફાઈનલમાં પણ પહોચાડી દીધા.

આઈપીએલ 2016

આઈપીએલ 2016

ABD હિરો, હાર્યું ગુજરાત, બેંગ્લોર ફાઈનલમાં

આઈપીએલ 2016

આઈપીએલ 2016

આ મેચમાં બોલિંગની વાત કરીએ તો ધવલ કુલકર્ણીનું પ્રદ્સન શાનદાર રહ્યું હતું.

આઈપીએલ 2016

આઈપીએલ 2016

ગુજરાતની ટીમે બધી જ રીતે સારી ઇન્નીંગ રમીને 159 રન બનાવ્યા હતા.

આઈપીએલ 2016

આઈપીએલ 2016

બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, ગેલ, રાહુલ અને વોટસન ને સસ્તામાં આઉટ કરીને પવેલિયન ભેગા કરી નાખ્યા હતા.

આઈપીએલ 2016

આઈપીએલ 2016

ફોટો જયારે ધવલ કુલકર્ણી એ ગેલ ની વિકેટ લીધી

આઈપીએલ 2016

આઈપીએલ 2016

બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઝીરો રનમાં જ આઉટ થયા હતા.

આઈપીએલ 2016

આઈપીએલ 2016

કોહલીની વિકેટ ગુજરાત માટે ખુબ જ અગત્યની હતી.

આઈપીએલ 2016

આઈપીએલ 2016

વિરાટ કોહલી અને એબીડીની શાનદાર જોડી

આઈપીએલ 2016

આઈપીએલ 2016

કપ્તાન વિરાટ કોહલી આખરે તેમની ટીમને ફાઈનલ સુધી લઈને આવી જ ગયા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Ab de Villiers played a breathtaking knock to singlehandedly lead Royal Challengers Bangalore fightback and take them into the Indian Premier League final with a thrilling four wicket win over Gujarat Lions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X