મુંબઇ ઇન્ડિયન્સએ બેંગ્લોરને 4 વિકેટેથી હરાવ્યું

Written By:
Subscribe to Oneindia News

બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે શુક્રવારના રોજ આઇપીએલ સિઝન 10 ની 12મી મેચ રમાઇ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની આ મેચ દ્વારા વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર પાછા ફર્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં વિરાટને ખભામાં ઇજા થતાં તે આ સિઝનની આગળની ત્રણ મેચ રમી નથી શક્યા.

virat kohli rcb
 • મુંબઇ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટે હરાવ્યું
 • કુણાલ પંડ્યા (37) અને હાર્દિક પંડ્યા (9) રને નોટ આઉટ.
 • મુંબઇ ઇન્ડિયને 18.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 145 રન ફટકાર્યા હતા.
 • મુંબઇ ઇન્ડિયન્સ ટીમે જીતવા માટે 8 બોલમાં 4 રન બનાવવા પડશે.
 • મુંબઇ ઇન્ડિયન્સની 6 વિકેટ પડી, પોલાર્ડ 70 રન બનાવી આઉટ થયો,
 • જોસ બટલર 2 રન બનાવી આઉટ થયા, બિન્નીએ આ વિકેટ લીધી.
 • પાર્થિવ પટેલ(3)ને બોલર બદ્રીએ આઉટ કર્યા.
 • મેકલેગન પણ પહેલી જ બોલમાં આઉટ, આ વિકેટ પણ બદ્રીએ લીધી.
 • કપ્તાન રોહિત શર્મા પણ 0 રન સાથે આઉટ.બદ્રીએ આ વિકેટ લીધી.
 • આરસીબીના બદ્રીએ હેટ્રિક લીધી.
 • આરસીબી ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 142 રન બનાવ્યા છે.
 • આરસીબીના પવન નેગી(13) અને બિન્ની(6) નોટ આઉટ.
 • જાધવ બાદ ક્રિઝ પર આવેલ મનદીપ સિંહ પહેલી જ બોલ પર આઉટ. મેકલેગને આ વિકેટ લીધી.
 • કેદાર જાધવ માત્ર 9 રન બનાવી રન આઉટ થયા.
 • એબી ડીડિલિયર્સ(19) પણ આઉટ, મુંબઇના કપ્તાન રોહિત શર્માએ શાનદાર કેચ પકડ્યો.
 • આ વિકેટ કૃણાલ પંડ્યાએ લીધી.
 • આરસીબીના કપ્તાન વિરાટ કોહલી 62 રન બનાવી આઉટ, મેકલેગને આ વિકેટ લીધી.
 • કપ્તાન વિરાટ કોહલીના 50 રન સાથે આરસીબીના 100 રન પૂર્ણ.
 • આરસીબીને પહેલો ઝાટકો ક્રિસ ગેલ(22)ના રૂપમાં મળ્યો, હાર્દિક પંડ્યાએ આ વિકેટ લીધી.
 • ક્રિસ ગેલના છગ્ગા સાથે બેંગ્લોરની ટીમે 7મી ઓવરમાં 50 રન પૂર્ણ કર્યા.
 • પોતાના 7મા બોલ પર પહેલો 6 ફટકાર્યો કપ્તાન વિરાટ કોહલીએ.
 • મુંબઇ ઇન્ડિયન્સ ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
English summary
IPL 2017 match 12 live Royal Challengers Bangalore vs Mumbai Indians on April 14.
Please Wait while comments are loading...