Match Highlights: દિલ્હીની ટીમ જાધવ સામે ના ટકી શકી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 10 મી આવૃત્તિમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેમના બીજા મેચમાં શનિવારે દિલ્હી ડેરડેવિલ્સને 15 રનથી હરાવયો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 10 મી આવૃત્તિમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેમના બીજા મેચમાં શનિવારે દિલ્હી ડેરડેવિલ્સ ને 15 રન હરાવીને આ સિઝનમાં પોતાની પ્રથમ જીત હાસલ કરી હતી

Highlight point :
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ શનિવારના થયેલા મેચમાં દિલ્હી ટીમ પર ભારે પડી હતી.
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પ્રથમ ટૉસ જીતવુ તેમના માટે સાચું સાબિત થયુ.
- શનિવારની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરએ બતાવી નાખ્યો કે તેમણી બેટિંગ જબરદસ્ત છે.
- જોકે, ક્રિસ ગેઈલ સહિત સ્ટાર ખેલાડીઓ શરૂઆતમાં આઉટ થઇ ગયા હતા, બેંગલોરએ ત્રણ વિકેટ માત્ર 55 રનમાં ગુમાવી બેઠા હતા.
- જેનાથી સારો સ્કોર નહી ઊભો કરી શકે રોયલ ચેલેન્જર્સ બેંગલોર એવુ લાગતું હતું.
- ચેલેન્જર્સ માત્ર 55 રનમાં ત્રણ વિકેટ ગુમાવી બેઠા હતા.ૉ
- પરંતુ ટીમના હીરો કેદાર જાદવ (69) રનની ઈનિંગ રમ્યો હતો અને પોતાની ટીમને કાબુ કરી હતી .
- જાધવે પોતાની તોફાની ઇનિંગમાં 37 બોલનો સામનો કરી પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા લગાવ્યા હતા.
- જાધવને શાનદાર ઇનિંગ માટે 'મેન ઓફ ધ મેચ મેન' એવોર્ડ આપવામાં આવ્યો હતો.
- બેંગલોર આપેલા 157 રન જવાબમાં દિલ્હી ટીમ સંપૂર્ણપણે નાકામ જોવા મળી.
- રિષભ પંતના સિવાય કોઇપણ ખિલાડી વધાર સમય શુધી રમી ના શક્યો.
- રિષભ પંતએ 36 બોલમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગા ની મદદ સાથે 57 રન કર્યા હતા.
- રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે ઇકબાલ અબ્દુલ્લા, સ્ટુઅર્ટ બિન્ની અને પવન નેગીએ બે-બે વિકેટો લીધી હતી.












Click it and Unblock the Notifications
