ધોનીએ લગાવ્યા ઠુમકા, જોતો રહી ગયો સ્ટોક્સ

Subscribe to Oneindia News

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની નો એક ખાસ વીડીયો સામે આવ્યો છે. આ વીડીયોમાં મહેન્દ્રસિંહ ધોનીએ બિલકુલ અલગ પ્રકારનો ડાન્સ કરતો નજરે પડે છે. ધોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આ વીડીયો શેયર કર્યો હતો. જેમાં તેમની જોડે એક સાથી ખેલાડી પણ ડાન્સ કરતા નજરે પડે છે.

dhoni

આઇપીએલ 10 સીજનની શરૂવાત થઇ ગઇ છે. આ પહેલી વાર છે જ્યારે ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની એક કપ્તાન તરીકે નહી પણ એક ખેલાડીની તરીકે રમી રહ્યા હોય. ધોની રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ ના ખેલાડી છે. છેલ્લી સીજનમાં મહેન્દ્રસિંહ ધોનીએ આ ટીમના કપ્તાન હતા. પરંતુ આ વખતે તેઓને રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસના સંચાલન દ્વારા કપ્તાનીથી અલગ પાડવામાં આવ્યા છે. આ વખતની આરપીએસની કપ્તાની ઓસ્ટ્રેલિયનના કેપ્ટન સ્ટીવ સ્મિથ કરે છે. આરપીએસ ટીમની કપ્તાનીથી હટાયા બાદ ધોનીનો આ અંદાજ જોવા મળ્યો કે તેઓ કેવી રીતે આ ખાસ ક્ષણને માણી રહ્યાં છે. એવું મનાય છે કે ધોની પર હવે કોઈ દબાણ નથી. તેઓ આ સમગ્ર તકને માણતા નજર પડી રહ્યા છે.

Read also : અમલા કહ્યું કે તે ક્યારેય ડી વિલિયર્સેની જેમ બેટિંગ ના કરી શકે.

ધોનીનું ડાન્સને આરપીએસનાં ખિલાડી બેન સ્ટોક્સ ધ્યાનથી જાઇ રહ્યા છે. ધોનીના આ ખાસ ડાન્સ સ્ટેપને તેમણા ચાહકો પણ પસંદ કરી કહ્યા છે. તેમના આ વીડિયોને 6 લાખ કરતા વધારે વખત જોવામાં આવ્યો છે. અને 5462 હજારથી વધુ કમેંન્ટસ આ વીડીયોમાં આવી ગયા છે. તમે પણ જોવો ધોનીનો ડાન્સ કરતો આ ખાસ વીડીયો.

A post shared by @mahi7781 on Apr 9, 2017 at 8:51am PDT

English summary
IPL 2017: MS Dhoni Shows Off Dancing Skills As Ben Stokes Watches On.
Please Wait while comments are loading...