SRH vsRCB : ભારે વરસાદના કારણે મેચ થઇ રદ!

રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 29મી મેચ બેંગલુરૂનાં ચિન્નાસ્વામી સ્ટેડિયમાં રમાવાની હતી. પણ વરસાદના કારણે મેચને રદ કરવામાં આવ્યુ હતુ.

આજે મુકાબલો છેલ્લી આઇપીએલની ફાઇનલિસ્ટ ટીમ વચ્ચે છે. તે આઇપીએલનાં ફાઇનલમાં હૈદરાબાદે બેંગલોરને હરાવીને આઇપીએલ 9ની ટ્રોફી પોતાના નામે કરી હતી. આ સિઝનમાં આઈપીએલની10ની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી. જેમાં હૈદરાબાદે 35 રનથી મેચ જીત્યો હતો. હાલ બેંગલુરૂનાં ચિન્નાસ્વામી સ્ટેડિયમાં મેચને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

IPL

અત્યાર સુધી, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે 10 મુકાબલા થયા છે જેમાથી 6 મેચ હૈદરાબાદ અને 4 મેચ બેંગલોર જત્યો હતો. હૈદરાબાદ છેલ્લા ત્રણ મેચોમાં બેંગલોર પર સતત જીત મેળવી હતી. બંને વચ્ચે રમાયેલા 5 મુકાબલા માથી 3 બેંગલોર અને 2 હૈદરાબાદ જીત્યો હતો.

Update :

  • 11.5 pm વરસાદનાં કારણે રદ થઇ મેચ. એક એક પોઇન્ટ મળશે બંન્ને ટીમોને.
  • 10.40pm મેચ રદ થઇ તો રોયલ ચેલેન્જર્સ બેંગલોરને નુકસાન થશે, મળશે માત્ર એક પોઇન્ટ.
  • 10.30 ભારે વરસાદનાં કારણે રદ થઇ શકે છે મેચ
  • ભારે વરસાદના કારણે મેચ મોડી શરુ થશે.
  • વરસાદનાં કારણે રોકાઈ મેચ થોડા સમયમાં થશે ટોસ.

સનરાઇઝર્સ હૈદરાબાદ :

ડેવિડ વોર્નર (કેપ્ટન), શિખર ધવન, ભૂવનેશ્વર કુમાર, રાશિદ ખાન, આશિષ નેહરા, હેનરિક્સ, , મોહમ્મદ નબી/બેન કટિંગ, યુવરાજ સિંહ, દીપક હુડ્ડા, નમન ઓઝા, બિપુલ શર્મા/મોહમદ સિરાજ

રોયલ ચેલેન્જર્સ બેંગલોર :

વિરાટ કોહલી (કેપ્ટન), ક્રિસ ગેઇલ, મનદિપ સિંહ, એબી ડી વિલિયર્સ, કેદાર જાધવ, શેન વોટસન, શ્રીનાથ અરવિન્દ, યુજવેન્દ્ર ચહલ, સ્ટુઅર્ટ બિન્ની, પવન નેગી, મિલ્સ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X