Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2018: ડેવિડ વોર્નર ની જગ્યા પર કેન વિલિયમસન કેપ્ટન બનશે

સનરાઇઝર્સ હૈદરાબાદ ઘ્વારા આઇપીએલ સીઝન 11 માટે કેન વિલિયમસન ને કેપ્ટન તરીકે પસંદ કરી લેવામાં આવ્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ ઘ્વારા આઇપીએલ સીઝન 11 માટે કેન વિલિયમસન ને કેપ્ટન તરીકે પસંદ કરી લેવામાં આવ્યો છે. વિલિયમસન હવે આઇપીએલ માં ડેવિડ વોર્નરની જગ્યા લેશે. આપણે જણાવી દઈએ કે ડેવિડ વોર્નર ને બોલ ટેમ્પરિંગ વિવાદમાં 1 વર્ષ માટે બેન કરી દેવામાં આવ્યો છે. જેના કારણે તેઓ આઇપીએલ નહીં રમી શકે. આપણે જણાવી દઈએ કે ડેવિડ વોર્નરની કપ્તાનીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે વર્ષ 2016 દરમિયાન ફાઇનલમાં બેંગ્લોરને હરાવી વિનર બન્યા હતા.

kane williamson

સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં શિખર ધવન, મનીષ પાંડે અને ભુવનેશ્વર કુમાર જેવા શાનદાર ખેલાડી છે. પરંતુ તેમ છતાં ટીમ ને ડેવિડ વોર્નરની ખોટ ચોક્કસ પડશે. ડેવિડ વોર્નર છેલ્લી કેટલીક સીઝન થી સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ટોપ સ્કોરર રહ્યા છે. ડેક્કન ચાર્જર્સ ગયા પછી વર્ષ 2013 દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ અસ્તિત્વમાં આવી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદે વર્ષ 2016 દરમિયાન ફાઇનલમાં બેંગ્લોરને હરાવી આઇપીએલ ખિતાબ જીત્યો હતો. ડેવિડ વોર્નર અને ભુવનેશ્વર કુમાર ટીમના સારા પ્રદર્શન પાછળ મુખ્ય કારણ રહ્યા છે. પાછલી સીઝનમાં અફગાનિસ્તાન સ્પિનર રાશિદ ખાનને ટીમમાં લેવું પણ તેમના માટે સારું નિર્વેશ સાબિત થયું. તેમ છતાં તેઓ વર્ષ 2017 દરમિયાન ખિતાબ જીતી શક્યા નહીં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X