Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2020 CSK vs SRH: ચેન્નાઇનો ટોસ જીતી બેટીંગનો નિર્ણય, કરો યા મરોની સ્થિતિ

આઈપીએલ 2020 ની 29 મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. સીએસકે ટીમમાં નારાયણ જગદિશનની જગ્યાએ પિયુષ ચાવલા પાછો ફર્યો છે.

આઈપીએલ 2020 ની 29 મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. સીએસકે ટીમમાં નારાયણ જગદિશનની જગ્યાએ પિયુષ ચાવલા પાછો ફર્યો છે.

IPL 2020

બીજી તરફ, શાહબાઝ નદીમની જગ્યાએ હૈદરાબાદમાં અભિષેક શર્મા આવ્યા છે. જણાવી દઈએ કે આ સીઝનની પ્રથમ મેચમાં હૈદરાબાદની ટીમે સીએસકેને 7 રને હરાવી હતી. આ મેચ માટે ચેન્નઇ અને સનરાઇઝર્સના પ્લેઇંગ ઇલેવન નીચે મુજબ છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ XI: ડેવિડ વોર્નર, જોની બેયર્સ્ટો, મનીષ પાંડે, કેન વિલિયમસન, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, અભિષેક શર્મા, રાશિદ ખાન. સંદીપ શર્મા, ટી નટરાજન, ખલીલ અહેમદ

ચેન્નાઇ સુપર કિંગ્સની પ્લેઇંગ XI: શેન વોટસન, એન જગદીસન, ફાફ ડુ પ્લેસીસ, અંબાતી રાયડુ, સેમ કુરાન, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, દિપક ચહર, કર્ણ શર્મા, શાર્દુલ ઠાકુર

આ પણ વાંચો: IPL 2020 CSK vs SRH: ધોની - વોર્નર વચ્ચે મુકાબલો, જાણો પ્લેઇંગ XI, હેડ ટુ હેડ રેકોર્ડ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X