IPL 2020: મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો લીધો નિર્ણય

આજે આઇપીએલ 2020ની 20મી મેચ રમાવવા જઇ રહી છે. આ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. મુંબઇના કેપ્ટન રોહીત શર્માએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો ચાલાકીભર્યો નિર્ણય લીધો છે.

આજે આઇપીએલ 2020ની 20મી મેચ રમાવવા જઇ રહી છે. આ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. મુંબઇના કેપ્ટન રોહીત શર્માએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો ચાલાકીભર્યો નિર્ણય લીધો છે.

IPL 2020

મુંબઇએ અત્યાર સુધીમાં 5 મેચ રમી છે જેમાં 3 મેચમાં વીજય મેળવ્યો છે. મુંબઇ પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે છે. આ મેચ જીતી મુંબઇ દિલ્હીને નિચેખસેડી ટેબલ ટોપ કરવાની કોશીશ કરી શકે છે. સામે રાજસ્થાને અત્યારસુધી 4 મેચ રમી છે જેમાં 2માં જીત મેળવી છે. રાજસ્થાને છેલ્લી 2 મેચમાં લગાતાર જીત મેળવી છે તે પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા બાજી લગાવી શકે છે.

આ પણ વાંચો: IPL 2020: MI સામે RR આ બદલાવ કરી શકે, હેડ ટૂ હેડ રેકોર્ડ અને સંભવિત Xi

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X