• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2020: ફ્રેન્ચાઈજી સાથે 24 જ ખેલાડી જ જઈ શકશે, આ ત્રણ ટીમે ગુમાવવા પડશે 1-1 ખેલાડી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ટી20ના ફેન્સનો ઈંતેજાર હવે જલદી જ ખતમ થવા જઈ રહ્યો છે કેમ કે બીસીસીઆઈ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યૂએઈમાં IPL ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે તૈયાર છે. ICC દ્વારા ટી20 વિશ્વ કપ 2020 સુધી સ્થગિત કરવાની ઘોષણા બાદ ભારતીય બોર્ડ આ વર્ષના આઈપીએલની મેજબાની કરવા માટે તૈયાર હતું.

COVID 19 મહામારીને ધ્યાનમાં રાખતા, ખેલાડીઓની સુરક્ષાની સાથોસાથ સહાયક કર્મચારીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવા માટે લીગ સખ્ત માપદંડો અંતર્ગત રમાશે.

માત્ર 24 ખેલાડીઓ સાથે યાત્રા કરી શકે છે ટીમ

માત્ર 24 ખેલાડીઓ સાથે યાત્રા કરી શકે છે ટીમ

યૂએઈની ધરતી પર ઉતરતા પહેલા ખેલાડીઓએ ઓછામા ઓછા પાંચ કોરોના વાયરસ ટેસ્ટિંગથી પસાર થવું પડશે તેવી ઉમ્મીદ છે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં પણ નિર્ણય લેવામાં આવ્યો કે પ્રત્યેક ફ્રેંચાઈજી મહત્તમ 24 ખેલાડીઓને પોતાની સાથે સંયુક્ત રાષ્ટ્ર અમીરાતની યાત્રા કરાવી શકે છે. એટલે કે હવે ટીમ 24 ખેલાડીઓને જ દુબઈ લઈ જઈ શકશે.

આ 3 ફ્રેંચાઈજીની મુશ્કેલી વધી

આ 3 ફ્રેંચાઈજીની મુશ્કેલી વધી

જો કે, 24 ખેલાડીઓ સાથે ટૂર્નામેન્ટમાં પ્રવેશના ફેસલાએ ફ્રેંચાઈજીઓ પર સંકટ લાવી દીધું છે. કિંગ્સ ઈલેવન પંજાબ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈજર્સ હૈદરાબાદે પાછલા વર્ષે આઈપીએલ ખેલાડીઓની હરાજીમાં 25 ખેલાડીઓને પસંદ કર્યા હતા. તેમણે ટૂર્નામેન્ટમાં ચાલુ થાય તે પહેલા પોતાના એક ખેલાડીને છોડવો પડશે.

આ ત્રણેય ફ્રેંચાઈજીના ખેલાડીઓની પૂરી યાદી

આ ત્રણેય ફ્રેંચાઈજીના ખેલાડીઓની પૂરી યાદી

કિંગ્સ ઈલેવન પંજાબ

ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, કરુણ નાયર, સરફરાજ ખાન, મનદીપ સિંહ, શેલ્ડન કોટરેલ, ઈશાન પોરેલ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી, મુજીબ ઉર રહમાન, અર્શદીપ સિંહ, હાઈસ વિલોજેન, એમ અશ્વિન, જે સુચિત, હપ્રીત બરાડ, મેક્સવેલ, જેમ્સ નીશમ, ક્રિસ જોર્ડન, કૃષ્ણાપ્પા ગૌથમ, દીપક હુડ્ડા, તજિંદર સિંહ ઢિલ્લન, કેએલ રાહુલ (કેપ્ટન), નકોલસ પૂરન, પ્રભસિમરન સિંહ.

સનરાઈજર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ

સનરાઈજર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ

સનરાઈજર્સ હૈદરાબાદ

કેન વિલિયમસન, ડેવિડ વોર્નર, મનીષ પાંડે, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ, બિલી સ્ટાનલેક, ટી નટરાજન, અભિષેક શર્મા, શાહબાજ નદીમ, મિશેલ માર્શ, ફેબિયન એલેવન, વિજયન શર્મા, મોહમ્મદ નબી, રાશિદ ખાન, સંજય યાદવ, જૉની બેયરસ્ટો, રિદ્ધિમાન સહા, શ્રીવત્સ ગોસ્વામી, બાવનકા સંદીપ, બાસિલ થમ્પી.

રાજસ્થાન રોયલ્સ

મહિપાલ લોમરોર, મનન વોહરા, રિયાન પરાગ, સ્ટીવ સ્મિથ, રૉબિન ઉથપ્પા, ડેવિડ મિલર, અંકિત રાજપૂત, મયંક મારકંડે, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, વરુણ આરોન, જયદેવ ઉનાડકટ, કાર્તિક ત્યાગી, આકાશ સિંહ, ઓશેન થોમસ, એન્ડ્રૂ ટાઈ, બેન સ્ટીન, રાહુલ તેવતિયા, શશાંક સિંહ, યશસ્વી જયસ્વાલ, અનિરુદ્ધ જોશી, ટૉમ કુરેન, જોસ બટલર, સંજૂ સેમસન, અનુજ રાવત.

IPL ખેલાડીઓ અને સ્ટાફ માટે SOP જાહેર, 4 કોરોના ટેસ્ટ કરાવવા પડશેIPL ખેલાડીઓ અને સ્ટાફ માટે SOP જાહેર, 4 કોરોના ટેસ્ટ કરાવવા પડશે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020: Only 24 players will go with the franchise, these three teams will lose players
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X