IPL 2020 RCB vs RR: રાજસ્થાને ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો લીધો નિર્ણય, કરો યા મરોની સ્થિતિ
આઈપીએલ સીઝન -13 ની 33 મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં પાંચ મેચ હારી ગયેલા રાજસ્થાન બેંગલોર સામે જીતની શોધમાં છે. અગાઉની મેચમાં આ સિઝનમાં બેંગ્લોરે રાજ
આઈપીએલ સીઝન -13 ની 33 મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં પાંચ મેચ હારી ગયેલા રાજસ્થાન બેંગલોર સામે જીતની શોધમાં છે. અગાઉની મેચમાં આ સિઝનમાં બેંગ્લોરે રાજસ્થાનને 8 વિકેટે પરાજિત કર્યું હતું. આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે રાજસ્થાનને આ મેચ જીતવાની જરૂર છે.

પોઇન્ટ ટેબલમાં બેંગ્લોર ત્રીજા ક્રમે છે. બેંગ્લોરે આ સિઝનમાં અત્યાર સુધીમાં રમાયેલી આઠ મેચમાંથી પાંચમાં જીત મેળવી છે અને તેના 10 પોઇન્ટ છે. રાજસ્થાન પણ 6 પોઇન્ટ સાથે 7 માં સ્થાને છે. રાજસ્થાન 8 માંથી 3 મેચ જીત્યુ અને 5 હાર્યું છે.
રાજસ્થાનની પ્લેઇંગ ઇલેવન: બેન સ્ટોક્સ, જોસ બટલર, સ્ટીવન સ્મિથ, સંજુ સેમસન, રોબિન ઉથપ્પા, રાયન પરાગ, રાહુલ તેવાતીયા, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, જયદેવ ઉનડકટ, કાર્તિક ત્યાગી
આરસીબીની પ્લેઇંગ ઇલેવન- એરોન ફિંચ, દેવદત્ત પદિકલ, વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, ગુરકીરતસિંહ માન, વોશિંગ્ટન સુંદર, ક્રિસ મોરિસ, શાહબાઝ અહેમદ, ઇસુરુ ઉદના, નવદીપ સૈની, યુઝવેન્દ્ર ચહલ
આ પણ વાંચો: શું સ્ટીવ સ્મિથ પાસેથી પણ લેવાશે ટીમની કમાન, રાજસ્થાન રોયલ્સે આપ્યો અફવાનો જવાબ
-
IPL 2026: ગત વખતે રહ્યા ફ્લોપ, શું આ વર્ષે બદલાશે કિસ્મત? આ 5 દિગ્ગજો પાસે 'ઝીરોમાંથી હીરો' બનવાની તક! -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
