Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2022: સિઝનની પ્રથમ હેટ્રીક લેતા જ યુજી ચહલ સોશિયલ મીડિયા પર છવાયો, મીમ્સ થઇ રહ્યાં છે વાયરલ

રાજસ્થાન રોયલ્સે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 7 વિકેટથી જીત નોંધાવીને પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું છે. રાજસ્થાનની જીતમાં જોસ બટલરની સદી બાદ યુઝવેન્દ્ર ચહલની હેટ્રિક મહત્વની ભૂમિકા ભજવી હતી. ચહલે સિઝનની તેની

જસ્થાન રોયલ્સે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 7 વિકેટથી જીત નોંધાવીને પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું છે. રાજસ્થાનની જીતમાં જોસ બટલરની સદી બાદ યુઝવેન્દ્ર ચહલની હેટ્રિક મહત્વની ભૂમિકા ભજવી હતી. ચહલે સિઝનની તેની પ્રથમ હેટ્રિક લીધી અને મેચમાં 5 વિકેટ લીધી. યુજી ચહલે 1 ઓવરની અંદર 4 ખેલાડીઓને આઉટ કર્યા હતા.

Yuzvendra Chahal

હેટ્રિક લીધા પછી, ચહલે ખૂબ જ અલગ રીતે ઉજવણી કરી. તેમની આ રીતને લઈને સોશિયલ મીડિયા પર મીમ્સનુ પુર આવ્યુ છે.

ચહલ વિશે વાયરલ થઈ રહેલા મીમ્સ પર એક નજર કરીએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X