IPL 2022 GT vs RR: દયાલ-ફરગ્યુસને ચલાવ્યો બોલનો જાદુ, ગુજરાતની આસાન જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનની 24મી મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. જ્યાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન માટે લડતી જોવા મળી હતી. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનની 24મી મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. જ્યાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન માટે લડતી જોવા મળી હતી. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 192 રન બનાવ્યા હતા. ગુજરાતે રાજસ્થાને 20 ઓવરમાં 155 રને અટકાવ્યુ હતુ.

IPL 2022

આ સાથે રાજસ્થાન રોયલ્સ તરફથી બેટીંગ કરતા જોશ બટલરે 24 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી. જે બાદ રાજસ્થાનના ખેમામા ધબડકો જોવા મળ્યો હતો. શિમરોન હેટમાયરે 17 બોલમાં 29 રન, પરાગે 16માં 18 રનની ઇનિંગ રમી હતી. ગુજરાત ટાઇટન્સની બોલિંગ કરતા યસ દયાલે 3, લોકી ફરગ્યુસને 3, તથા મોહમ્મદ શમી- હાર્દિક પાંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.

ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની પોઇન્ટ ટેબલ પર પ્રથમ નંબરે રહેવાની હરીફાઇમાં ગુજરાત જીતી ગયુ છે. ટેબલ પર ગુજરાત ટાઇટન્સ 8 પોઇન્ટ સાથે પ્રથમ નંબરે તથા રાજસ્થાન 6 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે સરકી ગયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X