IPL 2022 GT vs RR: રાજસ્થાને ટોસ જીત્યો, પ્રથમ બેટીંગ કરશે ગુજરાત

આઇપીએલ 2022માં આજે પોઇટ ટેબલની ટોપર રાજસ્થાન રોયલ્સનો સામનો ગુજરાત લાયન્સ સાથે થઇ રહ્યો છે. રાજસ્થાને ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એટલે ગુજરાત પ્રથમ બેટીંગ કરશે. બન્ને ટીમોના પોઇન્ટ સરખા છે, પરંતુ રાજસ્

આઇપીએલ 2022માં આજે પોઇટ ટેબલની ટોપર રાજસ્થાન રોયલ્સનો સામનો ગુજરાત લાયન્સ સાથે થઇ રહ્યો છે. રાજસ્થાને ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એટલે ગુજરાત પ્રથમ બેટીંગ કરશે. બન્ને ટીમોના પોઇન્ટ સરખા છે, પરંતુ રાજસ્થાનનો રનરેટ વધારે હોવાથી તે પોઇન્ટ ટેબલ પર ટોપ પર છે. રાજસ્થાનની ટીમ ફક્ત એક મેચ હારી છે જે તેને આરસીબીએ હરાવ્યુ હતુ. જ્યારે ગુજરાતને એકમાત્ર હાર હૈદરાબાદે આપી હતી. આજે જે પણ ટીમ મેચ જીતશે તે ટેબલ ટોપ કરશે.

IPL 2022

ઉલ્લેખનિય છેકે બન્ને ટીમો પ્રથમ વખત સામ-સામે છે. હાર્દિક પાંડ્યા અને સંજુ સેમસન વચ્ચે કપ્તાનીની જંગ પણ દેખાશે. ગુજરાત ટાઇટન્સની બોલિંગ મજબુત છે. જેમા લોકી ફર્ગ્યુસન સૌથી ઝડપી બોલરોમાં શામેલ છે. આ ઉપરાંત મોહમ્મદ શમી, હાર્દિક પાંડ્યા, રાશિદ ખાદ વગેરે ખતરનાક બોલરો છે. જ્યારે રાજસ્થાન રોયલ્સની બોલીંગ પણ ખતરનાક છે. જેમા સ્પિનરો, ફાસ્ટ બોલરોએ સારૂ પ્રદર્શન કર્યું છે. જેમા ટ્રેંટ બોલ્ટે દમદાર પ્રદર્શન કર્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X