IPL 2022: ઇશાન કીશન - તિલક વર્માની તોફાની બેટીંગ, બન્નએ માર્યા અર્ધશતક

આજે મુંબઇ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઇ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 193 રન બનાવ્યા હતા. મુંબઇના રોહિત શર્મા - અનમોલપ્રિત સિંહની વિકેટ પડ્યા બા

આજે મુંબઇ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઇ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 193 રન બનાવ્યા હતા. મુંબઇના રોહિત શર્મા - અનમોલપ્રિત સિંહની વિકેટ પડ્યા બાદ ઇશાન કીશન અને તિલક વર્માએ બાજી સંભાળી હતી. બન્નેએ 50-50 રન બનાવ્યા હતા.

IPL 2022

ઉલ્લેખનિય છેકે આજે રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ રહેલી મેચમાં ઇશાન કિશન 43 બોલમાં 54 રન બનાવી આઉટ થયો હતો. તિલક વર્માએ 28 બોલમાં 50 રન બનાવી અર્ધશતક પોતાના નામે કર્યું હતુ. આ સાથે 13.4 ઓવરમાં મુંબઇનો સ્કોર 128/3 થયો હતો.

મુંબઇની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટમાં), અનમોલપ્રીત સિંઘ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ટાઈમલ મિલ્સ, બેસિલ થમ્પી.

રાજસ્થાનની પ્લેઇંગ ઇલેવન: જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટમાં અને કેપ્ટન), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, નવદીપ સૈની, પ્રસિદ્ધ કૃષ્ણા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X