IPL 2022 PBKS vs RR: રાજસ્થાને પંજાબને હરાવ્યુ, પ્લેઓફથી માત્ર બે ડગલા દુર
IPL 2022ની 52મી મેચમાં પંજાબ કિંગ્સનો સામનો રાજસ્થાન રોયલ્સની ટીમ સાથે થયો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામે 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજસ્થાને આ ટાર્ગેટને 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 190 રન બના
IPL 2022ની 52મી મેચમાં પંજાબ કિંગ્સનો સામનો રાજસ્થાન રોયલ્સની ટીમ સાથે થયો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામે 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજસ્થાને આ ટાર્ગેટને 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 190 રન બનાવ્યા હતા. આ સાથે રાજસ્થાને આ મેચ લીધી હતી.

હેટમાયરે 20મી ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારીને પંજાબના સ્કોરને બરાબરી કરી દીધી હતી અને પછી ચોથા બોલ પર રન લઈને ટીમને વિજય અપાવ્યો હતો. હેમિરે 16 બોલમાં 31 રનની અણનમ ઇનિંગ રમી હતી. રાજસ્થાને આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી.
રાજસ્થાનના ઓપનર જોની બેરસ્ટોએ 40 બોલમાં 56 રન બનાવ્યા હતા. તેના સિવાય જીતેશ શર્માએ 18 બોલમાં 38 રન બનાવ્યા હતા. આ ઉપરાંત જોશ બટલરે 16 બોલમાં 30 રન, દેવદત્ત પડીક્કલે 32 બોલમાં 31 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલે 28 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.












Click it and Unblock the Notifications
