IPL 2023 CSK vs MI: મહેન્દ્ર સિંહ ધોનીએ જીત્યો ટોસ, રોહિત સેના કરશે પ્રથમ બેટીંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 12 નંબરની મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ વાનખેડે સ્ટેડિયમમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાવા જઇ રહી છે. વાનખેડેમાં રમાવા જઇ રહેલી મેચનો ટોસ થઇ ગયો છે. ચેન્નાઇ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે મુંબઇ પ્રથમ બેટીંગ કરી મોટુ ટાર્ગેટ સેટ કરવાની કોશિશ કરશે.

IPL 2023

મુંબઈ ઈન્ડિયન્સ માટે છેલ્લી કેટલીક સીઝન શાનદાર રહી નથી અને આ વખતે પણ તેણે હાર સાથે શરૂઆત કરી છે, પરંતુ તેઓ આજે તેમના હોમ ગ્રાઉન્ડ પર જીત મેળવવા ઈચ્છે છે. ચેન્નાઇ પોતાની બીજી જીત માટે રમશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X