Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2023: RRના બોલરો સામે દિલ્હીએ કર્યુ સ્ટ્રગલ, રાજસ્થાનની આસાન જીત

દિલ્હી કેપિટલ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 રમાઇ હતી. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 199 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 142 રન બનાવ્યા હતા. આ સાથે રાજસ્થાનની 57 રને જીત થઇ હતી.

IPL 2023

દિલ્હી તરફથી બેટ્સમેન ફેલ થયા હતા. કેપ્ટન ડેવિડ વોર્નરે 55 બોલમાં 65 રનની ઇનિંગ રમી હતી. જ્યારે લલિત યાદવે 24 બોલમાં 38 રન બનાવ્યા હતા. આ શિવાય દિલ્હીના બેટ્સમેનો રન બહનાવવામાં અસફળ રહ્યાં હતા. રાજસ્થાન તરફથી બોલિંગ કરતા ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી હતી, તથા આર અશ્વિને 2 વિકેટ ઝડપી હતી.

રાજસ્થાનના ઓપનિંગ બેટ્સમેન જોશ બટલરે 51 બોલમાં 79 રન તથા યશસ્વી જયસ્વાલે 31 બોલમાં 60 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શિમરોન હેટમાયરે 21 બોલમાં 39 રન બનાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સ (પ્લેઇંગ ઇલેવન): ડેવિડ વોર્નર (સી), મનીષ પાંડે, રિલે રોસો, રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, અભિષેક પોરેલ (WC), એનરિચ નોર્ટજે, ખલીલ અહેમદ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર

રાજસ્થાન રોયલ્સ (પ્લેઇંગ ઇલેવન): જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (wk/c), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X