IPL 2023 Today Match: આઇપીએલમાં આજે કોની કોની વચ્ચે રમાશે મેચ જાણો
IPL 2023 Todays Match: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023 માં આજે ચાર ટીમો મેદાનમાં ઉતરશે. જેમા ગઇ સિઝનની બે નવી ટીમ ગુજરાત ટાઇન્સ અને લખનઉ સુપરજાઇન્ટ્સ એક બીજા સામે હશે. તો રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝ હૈદરાબાદનો પણ મકાપલો આજે થશે.

ગુજરાત ટાઇટન્સની ટીમ ટેબલમાં ટોપ પર છે. તો લખનઉની ટીમ પણ નંબર ત્રણ પર છે. રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝ હૈદરાબાદની ટીમમાં કાગળ પર કોઇ મુકાબલો નથી દેખાઇ રહ્યો. કેમ કે, સનરાઇઝ હૈદરાબાદ આઇપીએલ 2023 માં સૌથી નબળી ટીમ બની ચૂકી છે.
SRH છેલ્લા મેચમાં કેકેઆર સામેની મેચમાં ઘરેલી મેદાન પર હારનો સામનો કર્યો છે. જેના લીધે તે 9 મેચોમાથી ત્રમમા જ જીત સાથે 6 અંક મેળવી ચૂકી છે. દિલ્હી કેપિટલ્સની પણ એક સમયે આવી સ્થિતિ હતી. 6 મે ની જીત પાદ દિલ્હી કેપિટલ્સની ટીમ 9 માં નંબર પર છે.
રાજ્સ્થાન રોયલ્સ માટે ખતરાની ઘંટી વાગવાની શરુઆત થઇ ચૂકી છે. કેમ કે, તે છેલ્લી મેચોમાં નિસ્ફળ રહી છે. જોસ બટલરનો બેટ નથી ચાલી રહ્યુ સંજુ સેમસન બીલકુલ કસિસ્ટેસી નથી દેખાડી રહ્યો, સેમસનને તે કામ કરવાથી રોકવો પડશે જે મુંબઇ ઇન્ડિયસ માટે રોહિત શર્મા કરી રહ્યા છે.
રાજસ્થાન રોયલ્સ મેચ 10 મેચમાથી 5 જીત મેળવી છે. હાલમાં તે રને રેટની મહેરબાનીથી ચોથા સ્થાને છે. હૈદરાબાદ કરતા રાજસ્થાન રોયલ્સ માટે આજની મેચ વધારે મહત્વની છે.
બીજી તરફ ગુજરાત ટાઇટંસની ટીમ છે જેને હરાવુ ઘણુ મુશ્કેલી દેખાઇ રહ્યુ છે. અને તે સાચા અર્થમાં ડિફેન્ડીગ ચેમ્પિયન્સ નજર આવી રહી છે. ફક્ત ચૈન્નઇ સુપર કિંગ્સે જ એવી રમત દેખાડી છે જે ગુજરાતની ટીમને ટક્કર આવી શકે છે.
ગુજરાતે 10 મેચમાથી સાત મેચમાં જીત મેળવી છે. અને તે ટેબલમાં ટોપ પર છે. તે લખનઉ સુપર જાયંટ્સની ટીમ 10 મેચમાં 11 અંક છએ કેમ કે, ચેન્નઇ સુપર કિગ્સ સામેની મેચ વરસાદને લીધે નથી થઇ શકી. કેએલ રાહુલની જગ્યાએ લખનઉ કરુણ નાયરને ટીમમા સમાવેશ કર્યો છે. કેપ્ટનનું ટીમમાં ના હોવુ મોટો ઝટકો જરૂર છે.
ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023 ની આજની મેચ ગુજરાત ટાઇટંસની ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયંટ્સ સામે ટકરાશે. તે મેચ બપોરે 3:30 વાગેય શરુ થશે. આજે બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ની ટીમ જયપુરમાં સવાઇ માનસિહ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરુ થશે.












Click it and Unblock the Notifications
