IPL 2023 RCB vs KKR: શાર્દુલની ઠાકુરની 20 બોલમાં ફિફ્ટી, શાહરૂખ ખાને કરી ઉજવણી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે શાર્દુલ ઠાકુરે પોતાની IPL કરિયરની પ્રથમ અડધી સદી માત્ર 20 બોલમાં ફટકારવાનું કામ કર્યું હતું. શાર્દુલ મુશ્કેલ સમયમાં બેટિંગ કરવા આવ્યો હતો અને વળતો હુમલો કરતા ટીમને મોટા સ્કોર સુધી લઈ ગયો હતો.

શાર્દુલ જ્યારે બેટિંગ કરવા ગયો ત્યારે ટીમનો સ્કોર 5 વિકેટે 89 રન હતો. KKRનો વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ પહેલા જ બોલ પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. KKR માટે મેચમાં પુનરાગમન કરવું ખૂબ મુશ્કેલ દેખાઈ રહ્યું હતું. પરંતુ શાર્દુલે મેચને સંપૂર્ણપણે ફેરવી નાખી અને માત્ર 20 બોલમાં અડધી સદી ફટકારી દીધી. શાર્દુલે આરસીબીના તમામ બોલરો પર પ્રહારો કર્યા હતા.
શાર્દુલ ઠાકુરની બેટિંગ જોઈને સ્ટેન્ડમાં હાજર કેકેઆરના માલિક શાહરૂખ ખાન પણ ખૂબ જ ખુશ દેખાતા હતા. તે શાર્દુલ ઠાકુરના દરેક શોટને તાળીઓ પાડતો જોવા મળ્યો હતો. શાહરૂખ ખાન સિવાય બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલાએ પણ લોર્ડ શાર્દુલની બેટિંગની મજા માણી હતી. શાહરૂખ ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેના પર ફેન્સ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
કેકેઆરના બેટ્સમેનો આરસીબી સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. પરંતુ શાર્દુલ ઠાકુર અને રિંકુ સિંહે માત્ર 45 બોલમાં 100 રનની ભાગીદારી કરીને KKRને મેચમાં આગળ ધપાવ્યું હતું. રિંકુ સિંહ 32 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો હતો. શાર્દુલ ઠાકુરે 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આરસીબીનો કોઈપણ બોલર ઠાકુરને રોકવામાં સફળ રહ્યો ન હતો. ઠાકુરે મોહમ્મદ સિરાજથી લઈને હર્ષલ પટેલ સુધીના દરેક સામે શાનદાર બેટિંગ કરી હતી. ઠાકુર છેલ્લી ઓવરમાં 29 બોલમાં 68 રન બનાવીને આઉટ થયો હતો.
Glimpse of King Khan at #EdenGardens #ShahRukhKhan #Jiocinema HOPE #KKR wins today& #KingKhan get a happy ending of this match #KKRvsRCB #KKRvRCB #IPL2023 #IPL #TATAIPL2023 #TATAIPL #IPLonJIOCINEMA #AmiKKR #KorboLorboJeetbo #KolkataKnightRiders @iamsrk pic.twitter.com/GoLlTHoP6U
— Amiya Kumar Mohan (@amiya_mohan) April 6, 2023
SHARDUL THAKUR💜💜💜
— Rishika (@genextabhira) April 6, 2023
What an inning KKR!!🥺👏
[#KKRvRCB• #kkr• #KolkataKnightRiders] pic.twitter.com/rurZl31qjw
Well played @imShard from @KKRiders fastest 50 runs off 20 balls and Final Score 68 by 29 balls in @IPL #KKRvRCB #KolkataKnightRiders #ShahRukhKhan #IPL23 pic.twitter.com/kkvnxI5bBT
— Arif Khan (@ArifKha47551240) April 6, 2023
PATHAAN is here 👑🤍@iamsrk #ShahRukhKhan #kkr #KKRvRCB #KolkataKnightRiders #knightrider #Pathaan pic.twitter.com/lXkLu3xeQm
— MANAS (@minus_0555) April 6, 2023
Pathaan is in Eden Garden ♥ KKR will be winning the match.#KKRvsRCB #IPL23 #ShahRukhKhan #Kolkata #EdenGardens #KolkataKnightRiders pic.twitter.com/qDuiQy1zrR
— Sleeping Beauty 🦋 (@EmraanHZainab) April 6, 2023
#ShahRukhKhan @iamsrk #KKRvsRCB #KKR #RCBvsKKR #KolkataKnightRiders@KKRiders pic.twitter.com/rm6V4xYyR7
— being_monika (@MonikaBeing) April 6, 2023
#HQ PICS #ShahRukhKhan @iamsrk and #SuhanaKhan #KKRvsRCB #KKR #RCBvsKKR #KolkataKnightRiders@KKRiders pic.twitter.com/CJ0FksJ18o
— being_monika (@MonikaBeing) April 6, 2023
-
IPL 2026 Full Schedule: IPL 2026 નું સંપૂર્ણ સમયપત્રક જારી, જાણો કુલ કેટલા મુકાબલા રમાશે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
IPL 2026નો આવતીકાલથી પ્રારંભ, ચેમ્પિયન RCBનો સામનો SRH સાથે, LIVE જોવા માટે મળી ગયો જોરદાર જુગાડ! -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં









Click it and Unblock the Notifications
