IPL 2023: ડુ પ્લેસિસ-મેક્સવેલની તોફાની બેટીંગ, બેંગલોરે બનાવ્યા 189 રન

આઇપીએલ 2023ની 32મી મેચ રમાઇ રહી છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોયલ ચેલેંજર્સ બેંગલોર પ્રથમ બેટીં કરવા ઉતર્યું હતુ. પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 9 વિકેટ ગુમાવી 189 રન બનાવ્યા હતા.

IPL 2023

ઇનિંગના પ્રથમ બોલ પર જ ટ્રેન્ટ બોલ્ટે વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. શરૂઆતમાં જ 2 વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલે બાજી સંભાળી હતી. ડુ પ્લેસિસે 39 બોલમાં 62 રન તથા ગ્લેન મેક્સવેલે 44 બોલમાં 77 રન બનાવ્યા હતા. રાજસ્થાનના બોલર સંદીપ શર્મા અને ટ્રેન્ટ બોલ્ટે 2-2 વિકેટ લીધી હતી.

ઉલ્લેખનિય છેકે આ મેચ RCBના ચિન્નાસ્વામી મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ટોસ થયો છે. આ સાથે આશા રાખવામાં આવી રહી છે કે બંને ટીમો વચ્ચે જોરદારની ટક્કર જોવા મળશે.

પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની ટીમ શાનદાર રમત બતાવી રહી છે, પરંતુ આરસીબીને જીતથી ઓછા પર સેટલ થવું નથી. હવે જોવાનું એ રહેશે કે, RCB કે રાજસ્થાનમાં કઈ ટીમ આગળ આવે છે. RCB માટે 2 પોઈન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ટીમ જીતી ન શકી, તો મુશ્કેલીમાં મુકાઈ જશે.

આરસીબીની પ્લેઇંગ 11 - વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક, શાહબાઝ અહેમદ, વાનિંદુ હસરંગા, સુયશ પ્રભુદેસાઈ, હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ, મોહમ્મદ સિરાજ

રાજસ્થાનની પ્લેઇંગ 11 - જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X