IPL 2023: જયસ્વાલ-બટલરનો ચાલ્યો બલ્લો, દિલ્હીને મળ્યુ 200 રનનુ લક્ષ્ય
દિલ્હી કેપિટલ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 માં તેમનું ખાતું ખોલવા માટે જોશે. તેઓ શનિવારે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચ જીતવાની કોશિશ કરશે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 199 રન બનાવ્યા હતા.

રાજસ્થાનના ઓપનિંગ બેટ્સમેન જોશ બટલરે51 બોલમાં 79 રન તથા યશસ્વી જયસ્વાલે 31 બોલમાં 60 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શિમરોન હેટમાયરે 21 બોલમાં 39 રન બનાવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સ (પ્લેઇંગ ઇલેવન): ડેવિડ વોર્નર (સી), મનીષ પાંડે, રિલે રોસો, રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, અભિષેક પોરેલ (WC), એનરિચ નોર્ટજે, ખલીલ અહેમદ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર
રાજસ્થાન રોયલ્સ (પ્લેઇંગ ઇલેવન): જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (wk/c), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ












Click it and Unblock the Notifications
