IPL 2024 : રોહિત શર્મા પર ફિદા થઈ મેથ્યુ હેડનની પુત્રી, જુઓ વીડિયો
આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ભલે નબળુ પ્રદર્શન કરી રહી હોય પરંતુ રોહિત શર્મા શાનદાર અંદાજમાં ક્રિકેટ રમી રહ્યો છે. રોહિત શર્મામા આ અંદાજ પર મેથ્યુ હેડનની પુત્રી ફિદા થઈ છે.
રોહિત શર્માની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. જો તમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ જોવા જઈ રહ્યા છો તો ખાતરી રાખો કે મોટાભાગના દર્શકો 45 નંબર લખેલી વાદળી જર્સી પહેરીને જોવા મળે છે.

ક્રિકેટ એક્સપર્ટથી લઈને એન્કર સુધીના દરેક લોકો રોહિત શર્માના ફેન્સ છે. હવે ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન મેથ્યુ હેડનની પુત્રી પણ આ રંગમાં રંગાઈ છે. ગ્રેસ હેડન મુંબઈ પહોંચી ત્યારે તે રાજા રોહિત શર્માને ચિયર કરતી જોવા મળી.
બહું ઓછા લોકો ગ્રેસને ઓળખી શક્યા. આ જ કારણ છે કે તે મિસ્ટ્રી ગર્લ તરીકે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. જણાવી દઈએ કે, ગ્રેસ IPL 2024 માટે સત્તાવાર બ્રોડકાસ્ટર સાથે સંકળાયેલી છે.
મુંબઈ ઈન્ડિયન્સે તેની છેલ્લી મેચ વાનખેડે સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમી હતી. આ સમય દરમિયાન ગ્રેસ સ્ટેડિયમ બહાર લોકો વચ્ચે હતી. અહીં તેની લોકપ્રિયતા જોવા મળતી હતી.
ફેન્સ ગ્રેસની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા. જો કે, ગ્રેસ તેના કામને સારી રીતે જાણે છે. થોડી જ વારમાં તેણે ચાહકોને તેના દિવાના બનાવી દીધા.
From trying out street food 😋 to interacting with passionate fans 📷 Join #GraceHayden as she immerses herself in Mumbai's vibrant culture ahead of the #RevengeWeekOnStar clash between Mumbai and Hyderabad.
— Star Sports (@StarSportsIndia) May 6, 2024
Will @hardikpandya7 & his men treat Mumbai fans with a victory… pic.twitter.com/SKGXhKqExF
તેણી મુંબઈના બિનસત્તાવાર સ્લોગન મુંબઈચા રાજા રોહિત શર્માના સ્લોગન લગાડાવતી જોવા મળી. આ દરમિયાન તેણી પોતે પણ સ્લોગન લગાવતી દેખાઈ.
21 વર્ષની ગ્રેસ સ્પોર્ટ્સ પ્રેઝન્ટર અને એન્કર છે. એમાં કોઈ શંકા નથી કે તે માત્ર સુંદર જ નથી દેખાતી પણ ઉત્તમ એન્કરિંગ પણ કરે છે.
-
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
