IPL 2024 : સોશિયલ મીડિયા છવાઈ સનરાઈઝર્સ હૈદરાબાદની બોલ્ડ અને બ્યુટીફૂલ ચિયરલીડર, જુઓ ફોટો
આઈપીએલમાં છક્કા-ચોક્કાથી ખેલાડીઓ દર્શકોનું ખુબ મનોરંજન કરે છે. આ મનોરંજનમાં ચાર ચાંદ લગાવવાનું કામ ચિયરલીડરનું છે. હવે આવી જ એક ચિયરલીડર સોશિયલ મીડિયા પર છવાઈ છે.
આઈપીએલમાં ચીયરલીડર્સ વિશ્વના ઘણા ખૂણેથી આવે છે. આ ચીયરલીડર્સ પણ ખૂબ જ સુંદર હોય છે. ભારત આવતા જ તે સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં રહે છે.

ઘણી વાર લોકો પોતાની સુંદરતા જોઈને દિલ આપી બેસે છે. અમે તમને સનરાઇઝર્સ હૈદરાબાદના આવા જ એક ચીયરલીડર વિશે જણાવીશું, જે પોતાની સુંદરતાથી દરેકને દિવાના બનાવી રહી છે.
હૈદરાબાદની આ ચીયરલીડરનું નામ છે પાઇપર રોઝ મોરિસન. તેના સોશિયલ મીડિયા અનુસાર, મોરિસન ન્યુઝીલેન્ડની છે.
મોરિસન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના ફેન્સ અને ફોલોઅર્સ માટે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. તેણે ચીયરલીડર અટાયરમાં વીડિયો પણ શેર કર્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર તેને 20 હજારથી વધુ લોકો ફોલો કરે છે. તે અવારનવાર પોસ્ટ શેર કરતી રહે છે. પાઇપર રોઝ મોરિસનના ફોટો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે












Click it and Unblock the Notifications
