IPL 2024 : કોણ છે ગુજરાત ટાઈટન્સની વાયરલ મિસ્ટ્રી ગર્લ? જાણો શું છે શુભમન ગીલ સાથે કનેક્શન?

આઈપીએલ આવતા જ સોશિયલ મીડિયા પર ખૂબસૂરત મિસ્ટ્રી ગર્લ વાયરલ થાય છે. આ ક્રમમાં હવે ગુજરાત ટાઈટન્સની ફેન મિસ્ટ્રી ગર્લ સોશિયલ મીડિયા પર છવાઈ છે.

હાલમાં જ આઈપીએલની મિસ્ટ્રી ગર્લનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ગર્લની ક્યુટ અદાઓએ સોશિયલ મીડિયાને દિવાનું બનાવ્યુ છે.

Viral Mystery Girl

વાયરલ થયેલી આ ગર્લ રાતોરાત સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. હવે કેટલાક લોકો તેનું નામ શુભમન ગિલ સાથે પણ જોડી રહ્યા છે.

દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ મેચમાં ગુજરાતની ઇનિંગ દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલી આ ફેન કેમેરા કેદ થઈ હતી. આ પછી તેની તસવીરો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. ફેન ગુજરાત ટાઇટન્સની મિસ્ટ્રી ગર્લની તુલના હોલિવૂડ અભિનેત્રી એના ડી આર્માસ સાથે કરી રહ્યાં છે.

મિસ્ટ્રી ગર્લનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં શુભમન ગિલને પણ વીડિયોમાં બતાવવામાં આવ્યો, ગીલ તે સમયે મેચ જોઈ રહ્યો હશે કે પછી કંઈક બીજું જ રિએક્ટ કરી રહ્યો હશે. ચાહકોએ શુભમન ગિલની પ્રતિક્રિયાને મિસ્ટ્રી ગર્લના વીડિયો સાથે જોડી દીધી અને હવે આ વીડિયો ઈન્ટરનેટ પર આગની આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે, IPL 2024માં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. શુભમન ગીલની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સે 8 માંથી 4 મેચ જીતી છે, જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. IPL 2024ના પોઈન્ટ ટેબલમાં ગુજરાતની ટીમ 8 પોઈન્ટ છઠ્ઠા સ્થાને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X