IPL Mega Auction 2025 : આઈપીએલ મેગા ઓક્શનમાં આ બોલરો પર થશે રૂપિયાનો વરસાદ, જાણો લિસ્ટમાં કોણ કોણ?

IPL Mega Auction 2025 : આઈપીએલ 2025 માટે યોજાનારા મેગા ઓક્શન પહેલા રિટેન્શન ટાઈમ પુરો થઈ ગચો છે અને તમામ ટીમોએ રિટેન્શનની જાહેરાત કરી દીધી છે.

હવે તમામ ફ્રેન્ચાઈઝી તેમની ટીને મજબુત બનાવવા મેગા ઓક્શનમાં સ્ટાર ખેલાડીઓ પર રૂપિયા વરસાવશે. આ વખતે કેટલાક બોલરો પર તમામ ફ્રેન્ચાઈઝીની નજર રહેવાની છે.

IPL Mega Auction 2025

મિચેલ સ્ટાર્ક IPL 2024માં સૌથી મોંઘો ખેલાડી હતો અને તેને 24.75 કરોડ રૂપિયા મળ્યા હતા. IPL 2025ની મેગા ઓક્શનમાં તેના પર જોરદાર બોલી લાગવાની સંભાવના છે.

આ સિવાય દક્ષિણ આફ્રિકાના સ્ટાર ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ IPLમાં 117 વિકેટ ઝડપી છે. IPL 2025ની મેગા ઓક્શનમાં તેને પણ સારા રૂપિયા મળી શકે છે.

મોહમ્મદ શમીએ IPL 2023માં પર્પલ કેપ જીતી હતી. IPL 2025ની મેગા ઓક્શનમાં કોઈપણ ટીમ માટે સરળ વિકલ્પો હોઈ શકે છે.

આ સિવાય ન્યુઝીલેન્ડનો સ્ટાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ હજુ પણ T20 ફોર્મેટમાં શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે અને IPL 2025ની હરાજીમાં કોઈપણ ટીમ માટે મજબૂત વિકલ્પ હશે. ટીમો તેના પર મોટી બોલી લગાવી શકે છે.

સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ IPL 2025ની મેગા ઓક્શનમાં સૌથી મોંઘો ફાસ્ટ બોલર બની શકે છે. આ ડાબા હાથના બોલરે દક્ષિણ આફ્રિકા સામેની સેન્ચુરિયન T20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેના પર ફ્રેન્ચાઈઝી ખર્ચ કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X