Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વીડિયો: જયારે ખલિલ અહમદે ભૂલથી રોહિત શર્માને થપ્પડ મારી

યુવા ફાસ્ટ બોલર ખલિલ અહમદ ઘ્વારા રોહિત શર્માને થપ્પડ લાગી ગઈ. આ થપ્પડ ભૂલમાં વાગી હતી.

ભારત અને વેસ્ટઇંડીઝ વચ્ચે રમાયેલી બીજી ટી20 મેચમાં રોહિત શર્માની શાનદાર સેન્ચુરીને કારણકે ભારતે વેસ્ટઇંડીઝને 71 રને હરાવ્યું હતું. લખનવના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમ જીત મેળવીને સિરીઝમાં 2-0 થી આગળ છે. આ પહેલા ભારતીય ટીમે કોલકાતામાં રમાયેલી પહેલી ટી20 મેચમાં 5 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં ખલિલ અહમદે ભારતને શરૂઆતી ઓવરમાં બે વિકેટ અપાવીને મેચ જીતવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

rohit sharma

આ દરમિયાન એક રસપ્રદ ઘટના સામે આવી યુવા ફાસ્ટ બોલર ખલિલ અહમદ ઘ્વારા રોહિત શર્માને થપ્પડ લાગી ગઈ. આ થપ્પડ ભૂલમાં વાગી હતી. ભારતને વેસ્ટઇંડીઝ ખેલાડીની વિકેટ મળી હતી. ભારતીય ટીમ તેનો જશ્ન મનાવી રહી હતી. આ દરમિયાન વેસ્ટઇંડીઝ ખેલાડીને આઉટ કર્યા પછી ખલિલ ખુબ જ ખુશ હતા.

આ પણ વાંચો: Video: ધોનીએ એવું કંઈક કર્યું કે રોહિત શર્મા ગભરાઈ ગયા

વિકેટ લીધા પછી ખલીલે પોતાનો હાથ જોરથી ગુમાવ્યો જે રોહિત શર્માના મોઢા પર લાગ્યો. ખલિલનો હાથ જોરથી લાગવાને કારણે રોહિત શર્મા પાછળ હટી ગયા. ખલિલ અહમદને તરત પોતાની ભૂલનું ભાન થયું અને તેને રોહિત શર્મા પાસે જઈને તેની માફી માંગી.

આ પણ વાંચો: આ શરતે માની BCCI એ વિરાટની માંગ, વિદેશ પ્રવાસ પર હવે સાથે પત્ની અને....

તો વીડિયો પર એક નજર કરો..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X