KKR vs SRH : આદ્રે રસેલની ઘોકાવાળી, હૈદરાબાદને આ સિઝનનો પહેલો 200 પારનો ટાર્ગેટ

હૈદરાબાદ સનરાઈઝર્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહેલી આઈપીએલની ધમાકેદાર મેચમાં કોલકત્તાએ હૈદરાબાદને 200 પારનો મોટો ટાર્ગેટ આપ્યો છે.

Andre Russell

ટોસ જીતીને બોલિંગ કરવા માટે ઉતરેલી હૈદરાબાદનો આ નિર્ણય પહેલી ઈનિંગમાં ઉલ્ટો પડતો જોવા મળ્યો છે. શરૂઆતમાં લડખડાતી જોવા મળેલી કોલકત્તા માટે આદ્રે રસેલ ફરીથી તોફાન બનીને આવ્યો.

શરૂઆતમાં કોલકત્તાની સમયે સમયે વિકેટો પડતી રહી. એક સમયે એવુ લાગતુ હતું કે ટીમ મોટા સ્કોર સુધી નહીં પહોંચી શકે. આ પછી રિંકુ સાથે મળીને આદ્રે રસેલે તોફાન મચાવ્યુ અને ટીમને 208 રન સુધી પહોંચાડી દીધી.

કોલકત્તા તરફથી આદ્રે રસેલે સૌથી વધુ 25 બોલમાં 64 રનની ઈનિંગ રમી. આ સિવાય ટીમ માટે ફિલ સોલ્ટે અડધી સધી ફટકાતા 40 રનમાં 54 રન બનાવ્યા. અહીં રમનદિપ સિંહે 35 અને રિંકુ સિંહે 23 રન બનાવ્યા. આમ ટીમ 7 વિકેટ ગુમાવીને 208 રન બનાવવામાં સફળ રહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X