LSG vs PBKS : ડિ કોકની અડધી સદી, પંજાબને 200 રનનો ટાર્ગેટ

પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ વચ્ચેના આઈપીએલના મુકાબલામાં લખનૌએ પંજાબને 8 વિકેટ ગુમાવીને 200 રનનો ટાર્ગેટ આપ્યો છે.

LSG vs PBKS

ટોસ જીતીને પહેલા બેટિંગ માટે આવેલી લખનૌ સુપર જાયન્ટની ટીમ માટે ક્વિન્ટન ડી કોકે સૌથી વધુ 38 બોલમાં 54 રનની ઈનિંગ રમી.

આ સિવાય લખનૌ માટે કૃણાલ પાંડ્યાએ 43 અને નિકોલસ પુરણે 42 રનની ઈનિંગ રમી.

બીજી તરફ પંજાબ તરફથી સેમ કરને 3 અને અર્શદિપ સિંહે 2 વિકેટ લીધી. આ સિવાય કસિગો રબાડા અને રાહુલ ચાહરે 1-1 વિકેટ લીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X