For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીની કેપ્ટનશીપને આઠ વર્ષ પૂર્ણ, જાણો કેટલીક ખાસ વાત

|
Google Oneindia Gujarati News

આજે ભલે ધોનીની કેપ્ટનશીપને લઈને અનેક વાતો થઈ રહી હોય, પરંતુ ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સૌથી સફળ કપ્તાન પણ મહેન્દ્ર સિંહ ધોની જ છે એ વાત પણ એટલી જ સાચી છે. આજે ધોનીની કેપ્ટનશીપને આઠ વર્ષ પૂર્ણ થઈ ગયા છે.

આવો જાણીએ કેપ્ટન ધોની સાથે જોડાયેલી દરેક ખાસ વાત
1). 14 સપ્ટેમ્બર 2007ના દિવસે ધોનીએ ટીમ ઇન્ડીયાની ધુરા સંભાળી હતી.
2). BCCIએ તેમને T-20 માટે કેપ્ટન બનાવ્યા હતા.
3). ધોની કેપ્ટન તરીકે પાકિસ્તાન વિરૂદ્ધ પહેલી મેચ રમ્યા હતા.
4). ધોનીએ ધ ગ્રેટ રાહુલ દ્રવિડ પાસેથી કેપ્ટનશીપ મેળવી હતી.
5). કેપ્ટન બન્યાના તુરંત બાદ જ તેમણે પોતાની કેપ્ટશીપમાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમને હરાવી હતી.

ધોનીની કેપ્ટનશીપની વધુ કેટલીક રોચક વાતો

બે વિશ્વ કપ

બે વિશ્વ કપ

ધોનીની કેપ્ટનશીપમાં ભારત ટી-20 વિશ્વકપ અને વિશ્વકપ 2011 જીત્યું છે.

 હેલીકોપ્ટર શોટ

હેલીકોપ્ટર શોટ

ધોની એક માત્ર કેપ્ટન છે કે જે હેલીકોપ્ટર શોટ રમે છે.

ટીમ ઇન્ડીયા નંબર વન

ટીમ ઇન્ડીયા નંબર વન

ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડીયા નંબર વન બની

બેદાગ કેપ્ટનશીપ

બેદાગ કેપ્ટનશીપ

પોતાની 8 વર્ષની કરિયરમાં ધોનીના ચરિત્ર પર એક પણ દાગ નથી.

બેસ્ટ કેપ્ટન

બેસ્ટ કેપ્ટન

#8yearsofcaptaincool પર લોકોએ ધોનીને ભારતનો બેસ્ટ કેપ્ટન ગણાવ્યો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India’s most successful captain, Mahendra Singh Dhoni now completed 8 years of his captaincy. The captain cool took over ODI captaincy from former great Rahul Dravid in 2007 and led the team to its first-ever bilateral ODI series wins in Sri Lanka and New Zealand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X