MI vs RR : મુંબઈ ઈન્ડિયન્સના નામે મોટી ઉપલબ્ધી, આમ કરનારી પહેલી ટીમ બની

આઈપીએલ 2024 ની શરૂઆતથી અત્યારસુધી મુંબઈ ઈન્ડિન્સ તેની પહેલી જીત માટે મહેનત કરી રહી છે. રાજસ્થાન સામે શરમજનક પ્રદર્શન છત્તા મુંબઈએ મોટી ઉપબલ્ધી પોતાના નામે કરી છે.

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલમાં 250 મેચ રમનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા કોઈપણ ટીમ IPLમાં 250 મેચ રમી નથી.

MI

મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આઈપીએલ મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે આ ઉપલબ્ધી પોતાના નામે કરી. મુંબઈ ઈન્ડિયન્સ બાદ આરસીબીએ આઈપીએલમાં સૌથી વધુ 244 મેચ રમી છે. દિલ્હી કેપિટલ્સે આઈપીએલમાં અત્યાર સુધી 241 મેચ રમી છે.

મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે સંઘર્ષ કરી રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમ 9 વિકેટ ગુમાવીને માત્ર 12 રન જ બનાવી શકી.

હાલની સ્થિતિએ રાજસ્થાને ત્રણ વિકેટ ગુમાવીને 10.3 ઓવરમાં 77 રન બનાવી લીધા છે. આ સ્થિતીમાં મુંબઈ સતત ત્રીજો મુકાબલો ગુમાવશે તે લગભગ નક્કી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X