For Quick Alerts
For Daily Alerts
જુઓ: ધોનીની દીકરી જીવાનો ફની વીડિયો...
હાલમાં ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ મેદાનથી દૂર પોતાના ઘરમાં ફેમેલી સાથે સમય પસાર કરી રહ્યા છે. ક્રિકેટ માટે પોતાની ક્યૂટ દીકરી જીવાથી દૂર રહ્યા બાદ કપ્તાન કુલનું બધું જ ધ્યાન હાલમાં ડાર્લિંગ જીવા પર જ છે.
મહેન્દ્ર સિંહ ધોની પોતાની દીકરી જીવા સાથે ખુબ જ સારો સમય પસાર કરે છે. જેઓ જીવા સાથે રમે છે, મસ્તી કરે છે. હાલમાં જ ધોનીએ જીવા સાથે સ્નેપચેટનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કર્યો જે ઘણો જ રસપ્રદ છે ક્યૂટ છે.
જુઓ જીવા અને ધોનીનો ક્યૂટ વીડિયો....
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો