આજે વર્લ્ડકપની ક્વાલીફાયર 2023 ની સૌથી મહત્વનો મુકાબલો, નીધરલેન્ડ vs સ્કોટલેન્ડ
આજે આઇસીસી વર્લ્ડકપની ક્વાલીફાયર 2023 મુકાબલામાં સૌથી મહત્વની મેચ રમાશે. આ મેચ સ્કોટલેન્ડ અને નીધરલેન્ડ બે યુરોપીયન કન્ટ્રી વચ્ચે રમાશે. સ્કોટલેન્ડની ટીમ ઝીમ્બાબ્વે અને વૈસ્ટઇંડીઝને હરાવ્યા બાદ પોઇન્ટ ટેબલમાં નંબર બે પર છે. અને તેના ચાર મેચોમાંથી 6 અંક છે. નીધરલેન્ડની ટી પાસે એટલી મેચમાં 4 પોઇન્ટ છે.

સ્કોટલેન્ડની ટીમની રનરેટ પણ બહુજ સારુ છુ. અને તેમને વર્લ્ડકપ 2023માં ટિકિટ મેળવવા માટે આજની મેચ જીતવી પડશે. બીજી તરફ નેધરલેન્ડની ટીમને વર્લ્ડકપ 2023માં જવુ હોય તો તેમના માટે ફક્ત એક જ જીત કાફી નથી. પરંતુ મોટી જીતની જરૂર પડશે.
નીધરલેન્ડની ટીમે હજી પણ વર્લ્ડકપની અંદર પ્રવેશ કરવાની પોતાની આસા જીવંત રાખી છે. તેમણે ગૃપ સ્ટેજમાં વેસ્ટઇંડીઝને હરાવ્યુ હતુ. કલ મળીને આ એક રોમાંચક મુકાબલો બની કહેશે.
આ મુકાબલો ભારતીય સમય અનુસાર બપોરે 12:30મીનીટે શરુ થશે. આ મેચ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને મોબાઇલ પર ડિઝની પ્લસ હોટસ્ટાર એપ પર જોઇ શકો છો












Click it and Unblock the Notifications
