Pak vs Ban: સમેટાઈ 204 રનમાં સમેટાઈ બાંગ્લાદેશની ટીમ, વસીમ-શાહીનની 3-3 વિકેટ
Pak vs Ban: ICC ODI વર્લ્ડ કપની 31મી મેચ આજે 31 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન (PAK) અને બાંગ્લાદેશ (BAN) વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચે આ મુકાબલો ઈડન ગાર્ડન્સ, કોલકાતા ખાતે બપોરે 2 વાગ્યાથી થઇ છે.
પાકિસ્તાન તેની છેલ્લી ચાર મેચ હારી ચૂક્યું છે, જ્યારે બાંગ્લાદેશ સતત પાંચ મેચ હાર્યા બાદ જીતની આશા સાથે મેદાનમાં ઉતરી રહ્યું છે. આ મેચમાં પાકિસ્તાનની ટીમે જીત્યો છે. બાબર આઝમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતા 45.1 ઓવરમાં 204 રનમાં સમેટાઈ ગઇ હતી. મહમુદુલ્લાએ 56(70) અને લીટોન દાસે 45(64) રન બનાવ્યા હતા. આ સાથે શાકિબે 43(64) અને મહેંદી હસને 25(30) રન બનાવ્યા હતા.
પાકિસ્તાનની બોલિંગ વિશે વાત કરીએ તો, વસીમ જુનિયર અને શાહીન આફ્રિદીએ 3-3, રઉફને 2 વિકેટ, ઈફ્તિખાર અને ઉસામાને 1-1 સફળતા મળી હતી. પાકિસ્તાનને જીતવા માટે 205 રનનો ટાર્ગેટ છે.












Click it and Unblock the Notifications
