પાકિસ્તાની ક્રિકેટર ફખર જમાં સાથે અફેર પર ઝરીન ખાને ચુપ્પી તોડી

હાલમાં વધુ એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં એક ક્રિકેટર અને અભિનેત્રીનું નામ જોડાયેલું છે. આ નામ ખુબ જ ચોંકાવનારા છે.

ક્રિકેટ અને બોલિવૂડ હંમેશા એકબીજાને આકર્ષિત કરતા રહ્યા છે. ક્રિકેટ અને બોલિવૂડએ ઘણી લવ સ્ટોરી બનાવી છે. હાલમાં વધુ એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં એક ક્રિકેટર અને અભિનેત્રીનું નામ જોડાયેલું છે. આ નામ ખુબ જ ચોંકાવનારા છે. અહીં અમે પાકિસ્તાની ક્રિકેટર ફખર જમાં અને બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન વિશે વાત કરી રહ્યા છે. હવે આ વાત કેટલી સાચી છે, તે આગળ જાણો..

આ પણ વાંચો: હું બોલ્ડ સિન આપું એમાં આટલો હોબાળો શાનો છે?

સોશ્યિલ મીડિયા પર સંબંધ અંગે ચર્ચા

સોશ્યિલ મીડિયા પર સંબંધ અંગે ચર્ચા

છેલ્લા કેટલાક દિવસથી બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન અને પાકિસ્તાની ક્રિકેટર ફખર જમાં અફેર અંગે સોશ્યિલ મીડિયા પર ખબરો આવી રહી છે. પરંતુ હવે ઝરીન ખાને આ અફેર અંગે ચુપ્પી તોડતા એક મોટી વાત જણાવી છે.

ઝરીને ખબરોને બકવાસ ગણાવી છે

ઝરીન ખાને આખરે ચુપ્પી તોડતા આ બધી જ ખબરોને બકવાસ ગણાવી છે. ઝરીને ટ્વિટર પર જવાબ આપતા કહ્યું કે આ બધી જ ખબરો બકવાસ છે.

સોશ્યિલ મીડિયાથી આવી ખબર

સોશ્યિલ મીડિયાથી આવી ખબર

બંનેના અફેરની ખબર ખુબ જ વાયરલ થઇ રહી હતી. માનવામાં આવી રહ્યું હતું કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ હવે ઝરીન ખાને ચુપ્પી તોડતા બધું જ સ્પષ્ટ કરી દીધું છે. આપને જણાવી દઈએ કે એશિયા કપમાં પાકિસ્તાની ક્રિકેટર ફખર જમાં કઈ જ કરી શક્યા નહીં, પરંતુ પાકિસ્તાન તરફથી વનડેમાં ડબલ સેન્ચુરી મારનાર તેઓ એકમાત્ર ક્રિકેટર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X