PBKS Vs CSK: કેએલ રાહુલની તોફાની બેટીંગ, પંજાબની 6 વિકેટે જીત

આઇપીએલ 2021ની આજે 53મી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ હતી. આ મેચ અબુધાબીના મેદાન પર રમાઇ રહી હતી. પંજાબ કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલ ચેન્નાઇ સુપર કિંગ

આઇપીએલ 2021ની આજે 53મી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઇ હતી. આ મેચ અબુધાબીના મેદાન પર રમાઇ રહી હતી. પંજાબ કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલ ચેન્નાઇ સુપર કિંગ્સના ખેલાડીઓનું પ્રદર્શન સારૂ રહ્યું ન હતુ. ચેન્નાઇએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 134 રન બનાવ્યા હતા. પંજાબે આ ટાર્ગેટ માત્ર 13 ઓવરમાં 139 રન બનાવી જીત મેળવી લીધી હતી.

IPL 2021

પંજાબ તરફથી બેટીંગ કરતા કેએલ રાહુલે સૌથી વધુ 42 બોલમાં 98 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેમાં 8 સિક્સર અને 7 ચોગ્ગાનો સમાવેસ થાય છે. ચેન્નાઇ તરફથી બોલિંગ કરતા શાર્દુલ ઠાકુરે 3 તથા દીપક ચહરે 1 વિકેટ ઝડપી હતી.

ચૈન્નાઇ તરફથી ડુપ્લેસીસે આઠ ફોર અને 2 સિક્સની મદદથી સૌથી વધુ 76 રન ફટકાર્યા હતી. જ્યારે ચૈન્નાઇનો ઓલ રાઉન્ડર મોઇન અલી એકપણ રન બનાવ્યા વગર જ પેવેલીયન પરત ફર્યો હતો. આ સાથે બોલિંગની વાત કરવામાં આવે તો અર્ષદીપ સિંહ અને જોર્ડને 2-2 વિકેટ ખેરવી હતી. જ્યારે મહોમ્મદ શમી અને રવિ બિસ્નોઇએ 1-1 વિકેટ લીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X