PBKS Vs KKR: કેપ્ટન રાહુલની વિસ્ફોટક બેટીંગ, પંજાબની 5 વિકેટે જીત

IPL 2021 ની 45 મી મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ (KKR vs PBKS) રમાઇ હતી. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચમાં પંજાબના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતા

IPL 2021 ની 45 મી મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ (KKR vs PBKS) રમાઇ હતી. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચમાં પંજાબના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 165 રન બનાવ્યા હતા. પંજાબે જીતવા માટે 19.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 168 રન બનાવી જીત મેળવી હતી.

IPL 2021

પંજાબ તરફથી બેટીંગ કરતા કેપ્ટન કેએલ રાહુલે 55 બોલમાં 67 રન બનાવ્યા હતા. આ ઉપરાંત મયંક અગ્રવાલે 27 બોલમાં 40 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી બોલિંગ કરતા વરૂણ ચક્રવર્તિએ 2 વિકેટ તથા વેંકટેસ ઐયર-શુભમ માવી-સુનિલ નારાયણે 1-1 વિકેટ ઝડપી હતી.

કોલકાતા તરફથી બેટીંગ કરતા વેંકટેસ ઐયરે 49 બોલમાં 67 રન બનાવ્યા હતા. આ ઉપરાંત રાહુલ ત્રિપાઠીએ 26 બોલમાં 34 રન તથા નીતિશ રાણાએ 18 બોલમાં 31 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી બોલિંગ કરતા અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત રવિ બિશ્નોઇએ 2 તથા મોહમ્મદ શમીએ 1 વિકેટ ઝડપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X